________________
દક્ષિણ દિશા
અગ્નિ કોણ પહેલા પહોરે દિન બે મધ્ય ભય (૧) દેશ મળે જવાય બીજા પહોરે સર્પ ભય (૨) રાજાથી પ્રજા મરણ ત્રીજા પહોરે મરણ સંભળાય (૩) રાજરાણી મરણ ચોથા પહોરે રાજ પ્રસાદ (૪) પુત્રપ્રાપ્તિ પૂર્વ દિશા
નૈઋત્ય કોણ પહેલા પહોરે રાજ્યભંગ (૧) દિન ૫ માં કલહ કરાવે બીજા પહોરે રાજ લશ્કર આવે (૨) ભય ઉપજ ત્રીજા પહોરે દેશ ભંગ (૩) ગોત્ર નાશ વાદ ચોથા પહોરે ગોત્ર નાશ (૪) મિત્ર હાનિ પશ્ચિમ દિશા
વાયવ્ય કોણ પહેલા પહોરે પરચક્ર આવે (૧) રાજમાન બીજા પહોરે અગ્નિ ભય (૨) ચોપગાંનો લાભ ત્રીજા પહોરે શત્રુ નાશ (૩) કલહ કરાવે ચોથા પહોરે વણિજ લાભ (૪) ગોત્રનો નાશ
| (૮) શિયાળ રાત્રે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા
ઈશાન કોણ પહેલા પહોરે દેશ ઉલ્કાપાત (૧) માસ ૧ ચોરભય બીજા પહોરે સ્ત્રી હત્યા ચઢે (૨) અગ્નિભય ત્રીજા પહોરે અશ્વપ્રાપ્તિ (૩) રાજામરણ ચોથા પહોરે શાંતિ મળે (૪) ચોપગાં પ્રાણીનો લાભ દક્ષિણ દિશા
અગ્નિ કોણ પહેલા પહોરે અત્યંત ફળ (૧) દ્રવ્ય પ્રાપ્તિ બીજા પહોરે સ્ત્રી સમાગમ (૨) દ્રવ્ય પ્રાપ્તિ ત્રીજા પહોરે ભય ઉપજે (૩) પુત્ર વ્યંજન ચોથા પહોરે રોગનષ્ટ (૪) પુન્ય પ્રાપ્તિ
કનકકૃપા સંગ્રહ
૩૧૭