________________
પૂર્વ દિશા
નૈઋત્ય કોણ પહેલા પહોરે લાભ થાય(૧) રોગ કલેશ બીજા પહોરે રોગ ઉપજે -(૨) અત્યંત ભય ત્રીજા પહોરે કલાવંત આવે (૩) દ્રવ્ય પ્રાપ્તિ ચોથા પહોરે શત્રુભય (૪) રાજ પ્રસાદ પશ્ચિમ દિશા
વાયવ્ય કોણ પહેલા પહોરે સર્પ વિષ કરે (૧) ચોર ભય બીજા પહોરે ચોર લાગે (૨) દ્રવ્ય પ્રાપ્તિ ત્રીજા પહોરે ઘણો લાભ થાય (૩) પાળવો સુણાવે ચોથા પહોરે મસાનો ભય (૪) ઘર સુનો થાય
(૯) ઘુવડ બોલે તેનો ફળાદેશ ઉત્તર દિશા
ઈશાન કોણ પહેલા પહોરે લક્ષ્મી લાભ (૧) લક્ષ્મી લાભ બીજા પહોરે શુભ વાર્તા (૨) ભય ઉપજે ત્રીજા પહોરે મિત્ર આગમન (૩) પુત્ર ગર્જના કહી ચોથા પહોરે પુત્ર લાભ (૪) પુત્ર જન્મ થશે દક્ષિણ દિશા
અગ્નિ કોણ પહેલા પહોરે મિત્ર મરણ (૧) હાનિ કરે બીજા પહોરે ભય કહે (૨) સ્ત્રી સમાગમ ત્રીજા પહોરે ભયવાર્તા (૩) દૂરની વાત કહે ચોથા પહોરે ભોજન વાર્તા (૪) મરણ કહે પૂર્વદિશા
નૈઋત્ય કોણ પહેલા પહોરે અર્થ લાભ (૧) ગમન સહે બીજા પહોરે ઘરની વાર્તા (૨) બંધન થશે ત્રીજા પહોરે ચોર ભય (૩) જય કહે ચોથા પહોરે અશ્વલાભ (૪) મિત્ર મળશે
૩૧૮
કનકકૃપા સંગ્રહ