________________
(૬) માસિધિરાત્રે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા આ ઈશાન કોણ પહેલા પહોરે દેશ ઉલ્કાપાત -(૧) ચોરભય બીજા પહોરે સ્ત્રીનો નાશ (૨) અગ્નિ ભય ત્રીજા પહોરે અન્ય લાભ (૩) રાજ ભય ચોથા પહોરે ગઈ વસ્તુ મળે (૪) ચોપગાં લાભ દક્ષિણ દિશા
અગ્નિ કોણ પહેલા પહોરે સુખવાર્તા (૧) અગ્નિ ભય બીજા પહોરે સ્ત્રી લાભ (૨) અસંભવિત કહે ત્રીજા પહોરે વ્યંતર ભય (૩) પશુ હાનિ ચોથા પહોરે દુ:ખ વાર્તા (૪) પર મરણ પૂર્વ દિશા
નૈઋત્ય કોણ પહેલા પહોરે રાજ્ય પ્રસાદ (૧) દિન પાંચ મધે ભય બીજા પહોરે રોગ કલેશ (૨) અગ્નિ ભય ત્રીજા પહોરે કલંક આવે (૩) કલહ કરે ચોથા પહોરે અત્યંત ભય (૪) હાનિ કરે પશ્ચિમ દિશા
વાયવ્ય કોણ પહેલા પહોરે પરચક (૧) રાજ માન્ય બીજા પહોરે અગ્નિ ભય (૨) ચોપગાંનો લાભ ત્રીજા પહોરે શત્રુ નાશ (૩) કલહકંકાશ કરે ચોથા પહોરે વ્યાપાર લાભ (૪) ગોત્રનાશ
(૭) શિયાળ દિવસે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા
ઈશાન કોણ પહેલા પહોરે મોટી સ્ત્રી મરણ (૧) દ્રવ્ય પ્રાપ્તિ બીજા પહોરે ચોર ભય (૨) સ્ત્રી સમાગમ ત્રીજા પહોરે ભોજન કરે (૩) શત્રુ નાશ ચોથા પહોરે સુખ વાર્તા (૪) પુત્ર પ્રાપ્તિ ૩૧૬
કનેકકૃપા સંગ્રહ