________________
પશ્ચિમ દિશા
વાયવ્ય કોણ પહેલે પહોરે વર્ષા કથન (૧) સ્ત્રી નાશ બીજા પહોરે રાજમરણ (૨) વિજય વાર્તા ત્રીજા પહોરે શાંતિ મળે (૩) ભૂત લાગે ચોથા પહોરે - રાજ્યથી લાભ (૪) અભ્યાગત કથન
(૫) માસિધિ દિવસે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા
ઈશાન કોણ પહેલા પહોરે સ્ત્રી મરણ (૧) લાભ દેખાય બીજા પહોરે સતી સમાગમ (૨) વ્યાધિ ફળ ત્રીજા પહોરે ( દિન દેશભય (૩) શત્રુ ભય ચોથા પહોરે શત્રુનો ભય (૪) રાજ પ્રસાદ દક્ષિણ દિશા
અગ્નિ કોણ પહેલા પહોરે અત્યંત ભય (૧) હાનિ સુણાવે બીજા પહોરે સર્પ ભય (૨) ગ્રાંમાતર ચલાવે ત્રીજા પહોરે પર મરણ (૩) રાજવિગ્રહ થાય ચોથા પહોરે અભ્યતર ભય (૪) હર્ષ કલ્યાણ વૃદ્ધિ પૂર્વ દિશા
નૈઋત્ય કોણ પહેલા પહોરે દેશ રોગ ચાલો સહી (૧) અકાલ વર્ષા બીજા પહોરે | ઠાકોર મરણ (૨) દેશ મધે ભય ત્રીજા પહોરે રાજ ભંગ (૩) અકાલ વૃષ્ટિ ચોથા પહોરે અશ્વલાભ (૪) શત્રુ ભય - પશ્ચિમ દિશા - વાયવ્ય કોણ પહેલા પહોરે પરચક ભય (૧) રાજમાન્ય કહી બીજા પહોરે અગ્નિ ભય (૨) પુત્ર જન્મ સહી ત્રીજા પહોરે પર મરણ (૩) ગત વસ્ત્ર કહી ચોથા પહોરે વણિજ લાભ (૪) સંગ્રામ દેખાડે
કનકકૃપા સંગ્રહ
૩૧૫