________________
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभि: देवैः सदावन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाडयाडपहा ॥२॥
આ બંને શ્લોકના અર્થ વિચારી ધ્યાન ધરી પછી મૂલમંત્ર જપવો. મૂલ મંત્ર.- વ વવાવાવિની સ્વીફTI अस्य पुरश्चरणं दशलक्षजपः। | તિ શાક્ષર સરસ્વતી મ–પ્રયોગ :
મંત્રોનું બળ
મંત્ર!
મંત્ર વિદ્યા ! મંત્રજય!
મંત્ર શું છે, એને જપવાથી શું લાભ થાય છે? આવા પ્રશ્નો ઘણાના મનમાં ઉદ્ભવે છે. તેનો ઉત્તર એ કે મંત્ર એ આકર્ષણ શક્તિનુ તીવ્ર બાણ થાય છે કે જેની પ્રેરણા વડે મનુષ્ય મોહ પામે છે અને વશ થાય છે. મંત્રથી દેવતા પણ પ્રસન્ન થાય છે. તેથી તો મંત્ર આધિન દેવ એવું કહેવાય છે.
મંત્ર એ કોઈ જાદુ નથી, કોઈ શક્તિ નથી. મંત્ર તો શાસ્ત્રોની ઋદ્ધિા છે. શુદ્ધ મંત્રોચ્ચારથી મનુષ્ય તો શું પથ્થર પણ પીગળી જાય છે. સંસારમાં અનેક પ્રકારના બળો છે પરંતુ ઋષિ-મુનિઓએ એ બધાં બળોમાં મંત્રબળને ઉચ્ચ સ્થાન આપેલું છે, એથી તો ઋષિઓએ ઘણાં કલ્પનામાં ન આવે એવાં વિસ્મયજનક અદ્ભુત કાર્યો કરેલાં છે જે સર્વને વિદિત છે, અને તેથી મનુષ્યો પણ મંત્ર દ્વારા મનવાંછિત ફળ મેળવવા ઉત્સુક થાય છે. તે અનુકૂળ મંત્ર જપવા બેસે છે પણ ક્રિયા પૂર્ણ થયા વગર મંત્ર ફળ આપતા નથી, મંત્ર પ્રભાવ વગરના નથી.
મંત્ર કેમ ફળતા નથી?
મંત્રોનું બળ હજુ પણ પહેલાંના જેવું જ છે. કાયર માણસો તે ઉતાવળિયા માણસો જ એવું કહે કે મંત્રોમાં બળ નથી, શક્તિ નથી કે પ્રભાવ નથી. પરંતુ આ તેમની ભૂલ છે. મંત્ર તો તેના તેજ છે, નથી શુદ્ધ ઉચ્ચાર, આરાધના અને પ્રેમપરાયણતા.
મંત્રના પ્રકાર મંત્રના પ્રકાર ઘણા છે અને અહીં વર્ણવ્યા છે. સાધકે સાત્વિક કાર્યો માટે મંત્રજપ કરવા.
વશીકરણ મંત્ર: આ મંત્રમાં બીજાઓને વશ કરવાની શક્તિ છે. પરંતુ વિધિપૂર્વક તેના જાપ થવા જોઈએ, જેને મંત્ર સિદ્ધ કરવો છે તે જો વિધાનપૂર્વક કિયા કરે તેને અવશ્ય
કનકકૃપા સંગ્રહ
૨૯૩