________________
પવિત્ર જલ લઇને મંત્ર ૩ વાર કે ૭ વાર કાર્યપ્રસંગે, જપીને પીવું રોજ ૧૦૮ વાર ગણ્યા પછી, બુદ્ધિ બલ વધે.
(५६) ॐ ह्रीं श्रीं ऐं ह्रीं क्लीं श्रीं ह्रौं ह्रीं नमः ।
(५७) ॐ ह्रीं श्रीं अर्ह वाग्वादिनी नमः ।
(५८) ऐं ह्रीं क्लीं सरस्वत्यै नमः ।
૮ માસ સુધી એકાશન કરી ત્રિકાલ જાપ કરવો. કુલ ૩ લાખનો જાપ કરી રોજ ૧૦૮ વાર ગણવો. મહાજ્ઞાની થાય.
(૧૧) ૐ હૈં સરસ્વઐ નમઃ ।
રોજ ૧૦ માળા સવારે ગણવી, ૫૦ હજારનો જાપ કરવાથી સુંદર પરિણામ મળે. (६०) ॐ ह्रीं ऐं ह्रीं ॐ सरस्वत्यै नमः ।
બ્રાહ્મ મુહૂર્ત ઉઠી ૧૦ માળા ગણવી, મુર્ખતા જાય-વિધાન બને.
(६१) ॐ ह्रीं वद वद वाग्वादिनी ह्रीं नमः ।
વિધિપૂર્વક ૧ લાખનો જાપ કરવો. કાવ્યસિદ્ધિ થાય.
(૬૨) ૐ હ્વીં સરસ્વત્યે નમઃ ।
૩ દિનમાં ૧૨૫ માળા ગણવી પછી રોજ ૧૦૮ વાર કવિ બને. બુદ્ધિ વધે. (૬૨) ૩ ના મૈં શ્રી સરસ્વત્યે નમઃ ।
૧૦૮ વાર અખંડપણે ગણવો. જ્ઞાની થવાય.
(६४) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी नमः ।
આ મંત્રથી દેવીનું ધ્યાન ધરી ૧૦૮ વાર ગણવો. મૂરખ જ્ઞાની બને. (૬) ૐ હૈં હ્રૌં।
રોજ સવારે ૧૦ માળા ગણવી. શીઘ્ર કવિ થાય.
(६६) ॐ ह्रीं श्रीं क्लीं हस ऐं नमः ।
રોજ ૧૦૮ વાર શાંતચિત્તે ગણવો. બુદ્ધિ વધે.
(६७) ॐ ऐं ह्रीं क्लीं श्री हसौं नमः ।
માનું ધ્યાન ધરી રોજ સવારે ૧ માળા ગણવી, મૂર્ખતા જાય. (६८) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी । भगवति सरस्वत्यै नमः ।
(६९) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै मम विद्यां देहि देहि स्वाहा ।
કનકકૃપા સંગ્રહ
૨૦૯