________________
૧૨૫૦૦નો જાપ કર્યા પછી રોજ ૧૦૮વાર ગણવો, વિદ્યા ચડે, યાદ રહે. (७०) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी भगवती ॐ ह्रीं श्रीं अहं नमः ।
રોજ નિયમિતપણે ૧૦૮ વાર ગણવો, અપૂર્વજ્ઞાન ચડે.
(७१) ॐ ह्रीं श्रीं इवीं श्रीं स्फुर स्फुर ॐ क्लीं क्लीं ऐं वागीश्वरी भगवती - मस्तु नमः । શ્વેત ધ્યાન ધરી રોજ અખંડપણે જાપ ૧૦૮ વાર કરવો. સાક્ષાત્ વરદાન આપે. (७२) ॐ ह्रीं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै नमः ।
પવિત્ર સ્થાને શુદ્ધતાપૂર્વક ૧૪ હજારનો જાપ કરવો. ઈચ્છિત મળે દિવ્યજ્ઞાની બને. (७३) ऐं क्लीं भौं बाला त्रिपुरायै नमः ।
રોજ સવારે ૧૦૮ વાર ગણવાથી યાદશકિત વધે. જ્ઞાન ચડે. વ્યાખ્યાન આપતાં પહેલાં ગણવાના મંત્રો.
(૭૪) મૈં ફ્રી શ્રી વવ વવ વા વાહિની વસ્તી નમઃ। તથા
ॐ सुमति सुरविज्झाय स्वाहा ।
આ બનેં મંત્રોના ૧૨૫૦૦ નો જાપ કર્યા પછી રોજ ૧૦૮ વાર ગણવો. ધર્મોપદેશ આપવામાં પોતાનું વચન ગ્રહણ થાય.
(૭૧) ૩ શ્રી રા નીતિમુસ્લમંતિ સ્વાહા ।
વિધિપૂર્વક ૧૨૫ માળા ગણવી, વ્યાખ્યાને જતાં પહેલાં ૭ કે ૨૧ વાર ગણી બેસવાથી આદેય વચની બને.
(७६) ऐं ह्रीं श्रीं क्लीं हसौं नमः ।
વ્યાખ્યાનના આરંભે ૭ કે ૨૧ વાર ગણી શરૂ કરવું. રોજ ૧૦૮ વાર ગણવું સારી રીતે આવડે, યાદ રહે.
(७७) ॐ ज ज शुद्धिं बुद्धिं प्रदेहि श्रुतदेवीमर्हतः तुभ्यं नमः ।
સુદપક્ષના ગુરુવારથી ૧૨।। સાડાબાર હજારનો જાપ શરુ કરવો, પછી રોજ ૧૦૮ વાર, ત્રિકાલ ૧-૧ માળા ગણાય તો વ્યાખ્યાન સારી રીતે આપી શકે. વ્યા. કરતાં પહેલા ૭ વાર મનમાં મંત્ર ગણવો. આ મંત્ર હીંગલો અને સુરભિગંધથી કાગળમાં લખી ચિઠ્ઠી પાસે રાખવી. પછી વ્યાખ્યાન કરવું.
(७८) ॐ नमो काली चीडी कुलकुलकरे धोलीउडे आकाश फीर आवे पास शत्रुनाश धवारहे संसारनकरे उकाश वीर वैताल करे प्रकाश ठः ठः ठः स्वाहा ।
વ્યાખ્યાનમાં પાટ ઉપર બેસતી વખતે ૭ વાર મંત્ર ગણી બેસવું સારી રીતે વ્યાખ્યાન આપી શકાય.
૨૦૦
કનકકૃપા સંગ્રહ