________________
પ્રથમ દિને ઉપવાસ-આંબેલ અથવા એકાશન કરવું ૪૨ દિવસ સુધી આ મંત્રનો જાપ કરવો, અનુકૂળતા આવે તો કમરપૂર પાણીમાં ઉભારહી રોજ ૩૦૦૦ જાપ કરે તો સિદ્ધિ વહેલી થાય. તેમ ન ફાવે તો સંપૂર્ણ એકાંતમાં બેસી પવિત્ર વાતાવરણ વચ્ચે જાપ કરવો. બુદ્ધિ-સ્મરણશકિત ઘણી સતેજ બને, વિદ્ધાન થાય. અપૂર્વજ્ઞાન
ચડે. (२८) ॐ ह्रीं श्रीं क्ली उच्चीष्ट चांडाली मातंगी सर्वजनवशकरी स्वाहा।
માલકાંકણી તેલના ૨ થી ૪ ટીપા સુધી લઈ આ મંત્ર વડે તેલ મંત્રી પીવાથી
વિદ્યાચડે, તે પહેલા ૧૨૫૦૦નો જાપ (૧૨૫ માળા) કરવો. (२९) ॐ ऐं ह्रीं श्रीं अर्हन्वदवदवाग्वादिनीभगवतीसरस्वती हीं नमः स्वाहा।
આ મંત્ર રોજ સવારે ૧૧ વાર ગણી ૩ સંબુચલૂ (ખોબા) પાણી પીવણો (પીવું)
સરસ્વતી પ્રસન્ન થાય. વરદાન આપે. (३०) ॐ ह्रीं अहँ नमो बीयबुद्धिणं ॐ ह्रीं नमो भगवती गुणवती महामानसी स्वाहा।
પ્રાત:કાળે ઉઠીને રોજ ૫-૫ માળા ગણવાથી મહાબુદ્ધિવાન થવાય છે. અથવા
નીચેનો મંત્ર ગણવાથી. (३१) ॐ ऐं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै नमः।
દવાળીના છેલ્લા ૩ દિવસમાં અઠમ કરી કે આંબેલ કરી ૧૨૫ નવકારવાળી
ગણવી. પછી રોજ ૧૦૮ વાર ગણવું. જ્ઞાન ચડે, બુદ્ધિ નિર્મલ બને. (૩૨) % હ્રીં શ્રીં શ્રીં ક્રૂ શ્ર: દંતં યઃ યઃ : : 8: સરસ્વતી માવતી વિદ્યા પ્રવિં ગુરુ કુરુ
વાણી | સફેદ વસ્ત્રો પહેરી ૨૧ દિવસ સુધી રોજ ૧૦૮ (૧૦ માળા) નો જાપ કરવો.
વિદ્યા ચડે. (૩૩) % શ્રીં વવ વવવવાવિન વતી સરસ્વત્યે નમ:
રોજ ત્રિકાળ ૧-૧-૧ માળા ગણનારને જરૂર વિઘા ચડે. ભણેલું યાદ રહે. (૨૪) » é રણ સરસ્વત્યે નમ:
રોજ ૧૦ માળા ગણવી. સરસ્વતી પ્રસન્ન થાય વિદ્યા ચડે. (૩૧) ૪હીં શ્રી રત્નન્જૈ નમ:
રોજ ૧૦માળા ગણવાથી મૂર્ણ જ્ઞાની બને, શાન ચડે, સર્વ સિદ્ધિ આપે. (૨૬) વવવવ વાવત્યેિ નમ: સારા મુહૂર્તે શરૂ કરી રોજ ૧૦ માળા ગણવી તથા ત્રિકાલ ગણવી. સત્વરે સિદ્ધિ
કનકકૃપા સંગ્રહ
૨૮૬