________________
છ માસ સુધી રોજ ૧૦૮ વાર ત્રિકાલ માળા ગણવી. સુદ અને વદ તેરસના દિવસે વધુ જાપ કરવાથી ઈચ્છિત લાભને પામે, મહા પ્રભાવશાળી મંત્ર છે. સંશય વિના
ફળે. (૨૪) જ્ઞાનવૃદ્ધિ માટે. -
ભકતામર સ્તોત્રની ૧૨ મી ગાથા અશ્રુતં કૃતવતાં પરિહારધામ... રોજ ૨૧ વાર ગણી ઝીં મનની વૃદ્ધિને મંત્રની માળા છ માસ સુધી સતત ગણવી. અપૂર્વ
જ્ઞાન વિકાસ પામે. (२५) ॐ नमो सव्वक्खरसन्निवाईणं णमो सव्वोसहिलद्धिणं णमो कुट्टबुद्धिणं णमो सिद्धिपत्ताणं
ॐ ब्लूं श्रीं श्रीं स:सरस्वती मम जिहवाग्रे तिष्ठ तिष्ठ शासनदेवी मम चिन्तां चूरय चूरय सिद्धिं कुरु कुरु स्वाहा। આ મંત્ર રોજ ૧૦૮ વાર ગણવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. વિદ્ધતા આવે, ચિંતાનું ચૂરણ કરી સર્વસિદ્ધિ થાય, આ મંત્રથી ઔષધિઓને અભિમંત્રિત કરી રોગીને
આપવાથી રોગ દૂર થાય. (ર૬) ૐ નમો રસપુથ્વિ ફીં હ્રીં સ્વાદા |
સુર્યાસ્ત સમયે ૮૦ દિવસ રોજ ૧ માળા ગણવી.એકાંતર ઉપવાસ કરવો શાસ્ત્રનો જાણકાર થાય.મહામૂર્ખ પણ વિદ્ધાન થાય. ધૂપ-દીપ માની છબી સામે રાખી
ગણવો. (ર૭) % નો રિહંતાdi વ વવાવાવિની વાહ 1 અથવા
ॐ वद वद वाग्वादिनी स्वाहा ।२। ઉંચા આસને માની છબી પધરાવી વાસક્ષેપથી પૂજા કરવી. સુંદર તાજા શ્વેત પુષ્પોની માળા ચડાવી ધૂપ-દીપ કરવા. ફળ નૈવેધ કરવા. શુદ્ધતા કરી શુદ્ધ વસ્ત્રો પહેરી પછી या कुन्देन्दुतुषारहारधवला या श्वेतपद्मासना, या वीणावरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रावृता। या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवै:सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाडयाडपहा ॥१॥ શ્લોક બોલી નમ્રપણે પ્રાર્થના કરવી પછી તેમનું શ્વેતવર્ણમાં ધ્યાન ધરી તેઓ આપણા પર પ્રસન્ન થઈ રહ્યાં છે તેમ વિચારી ૧૦ માળા ઉપરના મંત્રની ગણવી. માળા સ્ફટિક કે ચાંદીની રાખવી. રાત્રીએ પણ સૂતા પહેલાં શ્લોક બોલી માળા
ગણી ભૂમિ પર ચટાઈ કે ગરમ કપડાં પર સુવું. મૌનપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવું. કનકકૃપા સંગ્રહ
૨૮૫