SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ગુટીકા લેવી. પ્રજ્ડ નિહ્યોત્પાટ: ચાત્ । રૂં શ્રી હેમચંદ્રાસ્નાયઃ । ઇતિ શારદા મંત્ર. (૧૮) સરસ્વતી મહાવિદ્યા. શ્રી તીર્થવાળપ પ્રભાવાત્ ણ:યો:જંતુ મે - આ પદ બોલી મંત્રજાપ શરૂ કરવો. ॐ ह्रीँ चउदशपुव्विणं ॐ ह्रीं पयाणुसारिणं, ॐ ह्रीं एगारसंगधारिणं, ॐ ह्रीं उज्जुमईणं, ॐ ह्रीँ विउलमइणं स्वाहा । સળંગ છ માસ, રોજ ૧૦૮ વાર ગણે તો બુદ્ધિ વધે-તીક્ષ્ણ થાય ત્રિકાલ ગણવાથી મા જલ્દી પ્રસન્ન થાય ઘણી વિદ્યા ચડે, આ મહાવિદ્યા છે અને અનુભૂત સત્ય છે. (१९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं हंसवाहिनी मम जिह्वाग्रे आगच्छ आगच्छ वासं कुरु कुरु स्वाहा ॥ દીવાળી-પર્યુષણા કે આસો-ચૈત્રની આંબેલની ઓળીમાં ૧૨૫૦૦ નો જાપ લાલ વસ્ત્રો માળા-આસન રાખી રવિવારના સારા ચોઘડીયે કરવો. દેવીનું વાસક્ષેપથી પૂજન કરવું. ધૂપ-દીપ કરી પાસે રાખી પોતાનું નામ કાગળમાં કે થાળીમાં લખી ઉપરનો મંત્ર ૫ વાર બોલી આંખે હાથ લગાડવો. આ બધુ એકાગ્રતા પૂર્વક શુદ્ધતાથી કરવું. બુદ્ધિ વર્ષી-યાદશકિત સતેજ બને. (२०) ॐ ह्रीं श्रीं क्लीं ब्लूं ऐं नमः स्वाहा । શુભમુહૂર્તે મધ્યરાત્રિએ પવિત્ર થઇ ઉત્તર સન્મુખ બેસવું. ધૂપ અને દીપ ચંદનનો કરવો.માતાની સન્મુખ પ્રાર્થના (સ્તુતિ)કરવી. પછી આ મંત્રની સળંગ છ માસ સુધી ૭ માળા અર્ધરાત્રિએ જ ગણવી. સવા લાખનો જાપ પુરો કરવો. ખાડો પડે તો નવેસરથી ગણતરી કરવી. મૂર્ખ પણ વિદ્વાન બને. વાસક્ષેપ પૂજા દ્વારા જ્ઞાનવૃદ્ધિ મંત્ર. (२१) ॐ नमो अणाइनिहणे तित्थरपगासिए गणहरेहि अणुमन्निए द्वादशांगचतुर्दशपूर्वधारिणि । श्रुतदेवते । सरस्वति । अवतर अवतर सत्यवादिनि । हुं फुट् स्वाहा । રોજ સવારે ૧ માળા ગણી પછી આ મંત્રથી જ પુસ્તક પર વાસક્ષેપ પુજા કરવી. તેનું જ્ઞાન ચડવા લાગે. (२२) ॐ ह्रीँ चउदशपुव्विणं एगादशांगधारिणं अट्ठावीसलद्धिणं केवलीसदृशं ममविद्यां देहि मम तिमिरं हर हर ज्ञ ज्ञ ज्ञौं स्वाहा । શુભ મુહૂર્ત ૪૨ દિવસ પીળાવસ્ત્ર પહેરી પીળાઆસન ઉપર પીળીમાળાથી પૂર્વદિશા તરફ માનીછબી સમક્ષ ૧ । સવાલાખનો જાપ કરવાથી સિદ્ધ થાય. પછી રોજ ૧ માળા ગણવી. અજ્ઞાનતા જાય-વિધા મળે-વિદ્ધાતા પ્રગટે. (૨૨) ૩ હા મૈં ા વી સૌ શ્રી વવ વવ વાવાહિનૈ સ્વાહા । ૨૮૪ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy