________________
૨૨- કઈ નારકીનો જીવ ક્યાં આવી ઉપજેસાતમી નારકીનો જીવ ગર્ભજ તિર્યંચમાં પણ આવે અને સમક્તિ પણ પામે. છઠ્ઠી નારકનો જીવ............................. ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં
આવે અને દેશ વિરતિપણું પાણ પામે. પાંચમી નારકનો જીવ................. ગર્ભજ મનુષ્ય થાય અને સર્વ વિરતિ
પણુ પામે. પણ કેવળજ્ઞાન ન પામે. ચોથી નારકનો જીવ....................... ગર્ભજ મનુષ્ય થાય. કેવળજ્ઞાન પામે
તો પામે. પરંતુ તીર્થકર ન થાય ત્રીજી નારકનો જીવ .................. ગર્ભજ મનુષ્ય થાય. અને તીર્થંકર
પણ થાય. બીજી નારકનો જીવ.............. મનુષ્ય થાય તેમજ વાસુદેવ બળદેવ
પણ થાય. પણ ચક્રવર્તી ન થાય. પહેલી નારકનો જીવ...................... ચકવર્તી આદિ સમસ્ત પદવી પામે. ૨૩- એક જીવ સિદ્ધમાં જાય ત્યારે એક જીવ સુક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે છે. ૨૪- જંબુ સ્વામી છેલ્લા કેવળી અને મુક્તિગામી થયા. શાસ્ત્રકારો જણાવે છે કે એમના
પછી નીચેની દશ વસ્તુઓનો વિચ્છેદ થયો. મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, પુલ્લાકલબ્ધિ, આહારકશરીરલબ્ધિ, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ, સંયમત્રિક (પરિહાર વિશુદ્ધિ, સુક્ષ્મસંપાય, યથાખ્યાન
ચારિત્ર) કેવલ્યજ્ઞાન અને મોક્ષ. ૨૫- વાસુદેવ, પ્રતિવાસુદેવને તેનાજ ચકથી મારી નાંખે એવો અનાદિ કાળનો નિયમ
૨૬- જંબુ સ્વામી, પ્રભાસ્વામી, શય્યભવ, યશોભદ્ર, સંભૂતિ વિજય, ભદ્રબાહુસ્વામી,
સ્યુલીભદ્ર, આ છ આચાર્યો શ્રુત કેવલી હતા. ૨૭સુધર્માસ્વામી મહાવીર સ્વામી પછી ૫૦વર્ષે મોક્ષે ગયા તથા ૧૦વર્ષ નું આયુષ્ય હતું. જંબુસ્વામી મહાવીર સ્વામી પછી ૬૪ વર્ષે મોક્ષે ગયા ૮૦ વર્ષ નું આયુષ્ય હતું. શ્રીભદ્રબાહસ્વામી - મહાવીર સ્વામી પછી ૧૭૦વર્ષે મોક્ષે ગયા ૭૬ વર્ષનું આયુષ્ય હતું. સ્યુલીભદ્રજી - મહાવીર સ્વામી પછી રૂ૫ સ્વર્ગે ગયા ૯૯ વર્ષ આયુષ્ય હતું. દેવર્ધિગણી ક્ષમા શ્રમણ - મહાવીર સ્વામી પછી ૧૦૦વર્ષ સ્વર્ગે ગયા ખબર નથી
કનકકુપા સંગ્રહ
૨૭૭