________________
મોક્ષગામી થયા છે. બાકીના આચાર્યો એકાવતારી સમજવા, જ્યાં એવા મહાત્માઓ
વિચરે છે ત્યાં દશ ગાઉની અંદર દુષ્કાળઆદી ઉપદ્રવો નાશ પામે છે. ૧૫- નરકમાં શીત, ઉષ્ણ, સુધા, તૃષ્ણા, ખુજલી, ભય, શોક, પરાધિનતા, જવર, અને
દાહ એ દશ પ્રકારની વેદના હોય છે. ૧૬. ૬ ઠી અને ૭ મી નારકીમાં ૫૬૮૯૮૫૮૪ પ્રકારના રોગ કહ્યા છે. ૧૭- દેવતા અર્ધમાગધિ ભાષા બોલે છે. ૧૮- યુગલી તિર્યંચો યુગલ ધર્મનું પાલન કરી દેવગતિમાં જાય છે. ૧૯- મનુષ્ય લોકમાં-કુગ્રામમાં રહેઠાણ. ૨ પુત્રપતિની સેવા.
કુત્સિત્ અભક્ષ્ય ભોજન.
૪કોધિષ્ટ સ્ત્રી. ૫ કન્યાનું બહત્વ. ૬ કંગાલ હાલત. આ છ પ્રકારના નરકો જેવા છે. ૨૦- ૫ ઈદ્રિય, મનબલ, વચનબલ, કાયબલ, શ્વાસોશ્વાસ, અને આયુષ્ય એ દશ પ્રાણ
કહેવાય છે. એકેદ્રિય જીવને ૪પ્રાણ હોય છે. બે ઈદ્રિય જીવને ૬ પ્રાણ હોય છે. તેઈદ્રિય જીવને ૭ પ્રાણ હોય છે. ચોરેક્રિય જીવને ૮ પ્રાણ હોય છે. અસંપિચેંદ્રિય જીવને ૯ પ્રાણ હોય છે.
સંક્ષિપંચેન્દ્રિય જીવને ૧૦ પ્રાણ હોય છે. ૨૧- કયો જીવ કઈ નરકે જાય
સમુઈિતિચિ પંચેન્દ્રિય પહેલી નારકી સુધી જાય. ભૂપરિસર્પ બીજી નારકી સુધી જાય. ખેચર ત્રીજી નારકી સુધી જાય. સિંહ પ્રમુખ ચોથી નારકી સુધી જાય. ઉરપરિસર્પ પાંચમી નારકી સુધી જાય. સ્ત્રી શ્રી નારકી સુધી જાય. મનુષ્ય તથા મચ્છ સાતમી નારકી સુધી જાય.
૨૭૬
કનકકુપા સંગ્રહ