________________
ગંધાર
મધ્યમ
પૈવત
(૧૩) સ્વધર્મ પ્રમાણે આહાર-વિહાર તથા ઔષધિ ઉપચાર કરવા. સ્વર
સ્વર-સ્થાન પશુ-પક્ષીના નાદ પજ
નાભિ (પેટ) મયુર (મોર) રિષભ હૃદય
ગાય કિંવા ચાતક વક્ષ સ્થળ (છાતી) ખજા (બકરો) અથવા પાડો
કંઠ (ગળું) કૌંચ પક્ષી પંચમ
મુખ (મો) કોયલ
તાળુ (તાળવું) અશ્રવ (ઘોડો) અગર દેડકો નિષાદ નાસિકા (નાક) હાથી
કેટલીક જાણવા લાયક પરચુરાણ બાબતો. ૧- સાતમી નારકીનો જીવ મરીને તિર્યંચ થાય છે. મનુષ્ય થતો નથી. ૨- લોકાવધિ જ્ઞાનવાળા ચૌદ રાજલોકની વાત જાણી શકે છે. ૩- પરમાવધિ જ્ઞાનવાળાને એક સમય પછી કેવળજ્ઞાન થાય છે.
દેવતા મરીને દેવતા થાય નહીં, નારકી મરીને નારકી થાય નહીં. પ- સ્ત્રી જાતિ વધારેમાં વધારે છઠ્ઠી નારકી સુધી જાય છે.
સાસ્વાદન ગુણઠાણું જેને અર્ધ પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય તેને હોય,
બીજાને નહી. ૭- ચિત્ત, વિત્ત, અને પાત્ર એ ત્રણેનો યોગ મહા ફળદાયી છે.
અષ્ટાપદ ઉપર જે પોતાની લબ્ધિથી જાય તે ચરમ શરીરી હોય છે. ઋષભદેવ ભગવાન્ પછી પચાસ લાખ કોટી સાગરોપમ પછી અજિતનાથ ભગવાન થયા; સૌધર્મ ઈંદ્રનું આયુષ્ય બે સાગરોગામનું છે તેથી એટલા વખતમાં પચીશ લાખ
કોટી ઈદ્ર થઈ ગયા. ૧૦- ચક્રવર્તીને છખંડ સાધતાં અઠમનો તપ કરવો પડે છે. પણ તીર્થકર ચક્રવત થાય તો
તે તપ કરવો પડતો નથી. ૧૧- સંપૂર્ણ ચૌદ પૂર્વી અસંખ્યાત ભવ જાણી શકે છે. ૧૨- પરમાધામી ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના હોય છે. તે ૧૩- પોસહ લીધેલી સ્ત્રી રસ્તામાં ગીત ગાય તે શાસ્ત્રાધારે નથી. ૧૪- ૨૦૦૪ યુગપ્રધાન માંહેલા, સુધર્માસ્વામી તથા પ્રધાન જંબુસ્વામી તદ્ભવે
કનકકૃપા સંગ્રહ
૨૭૫