________________
અનંતા ગણધરોનું રૂપ ૧ તીર્થંકર પરમાત્મામાં હોય છે.
વીશેનું બળ ૧. ૧૨ યોધ્ધાનું બળ એક આખલામાં હોય છે, ૨. ૧૦ આખલાનું બળ એક ઘોડામાં હોય છે, ૩. ૧૨ ઘોડાનું બળ એક પાડામાં હોય છે, ૪. ૫૦ પાડાનું બળ એક હાથમાં હોય છે, ૫. ૫૦ હાથીનું બળ એક સિંહમાં હોય છે, ૬. ૨૦૦૦ સિંહનું બળ એક અષ્ટાપદમાં હોય છે, ૭. ૧૦ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં હોય છે, ૮. ૨ બળદેવનું બળ એક વાસુદેવમાં હોય છે, ૯. ૨ વાસુદેવનું બળ એક ચકવમાં હોય છે, ૧૦. ૧ લાખ ચક્રવર્તીનું બળ એક નાગેન્દ્રમાં હોય છે, ૧૧. ૧ કોડ નાગેન્દ્રનું બળ એક ઈન્દ્રમાં હોય છે, આવા અનંતા ઈન્દ્રોનું બળ જિનેશ્વરની એક ટચલી આંગળીમાં હોય છે.
વર્ષાાિળની માહીતિ જ્યારે તીર્થંકર પરમાત્માને દીક્ષા લેવાનો એક વર્ષ બાકી હોય ત્યારે નવ લોકાંતીક દેવો પ્રભુને વર્ષીદાનની વિનંતિ કરે છે, અને વંદન કરી વિનય પૂર્વક કહે છે કે આપ દીક્ષા લઈ તીર્થપ્રવર્તાવો અને સર્વ જગતના જીવોનો ઉધ્ધાર કરો, એમ વિનવતા તે નવ લોકાંતીક દેવોના નામ ૧. સારસ્વર ૨. આદિત્ય
૩. વહ્નિ ૪. અરૂણ
૫. ગઈતોય . ૬. તૃષિત ૭. અવ્યાબાધ ૮. મુર્ત
૯. અરિષ્ટ તેમનું સ્થળ - આ દેવો પાંચમા દેવલોકના છે ઉત્તરને પૂર્વ વચ્ચે અરિષ્ટ નામે ત્રીજા પાથડામાં કૃષગરાજીમાં (તેમનું રહેવાનું સ્થાન) રહે છે. તેમનું આયુષ્ય આઠ સાગરોપમનું છે. તીર્થકરના વર્ષીદાનનું પ્રમાણ:
એક દિવસમાં ૧ કોડ આઠ લાખ સોનૈયાનું દાન આપે છે. આ રીતે એક વર્ષ સુધી
કનકકુપા સંગ્રહ