________________
૬૩ શલાકાપુરુષોની ગતિ(૧) દરેક તીર્થકરો મોક્ષમાં જાય છે. (૨) ચકવર્તીઓમાં- (અ) સુભૂમ અને બ્રહ્મદત્ત સાતમી નરકમાં ગયા.
(આ) મઘવા અને સનકુમાર ત્રીજા દેવલોકમાં ગયા.
(ઇ) બાકીના ૮ મોક્ષમાં ગયા. (૩) વાસુદેવોમાં- (અ) પહેલા વાસુદેવ સાતમી નરકમાં.
(આ) ૨-૩-૪-૫-૬ વાસુદેવ ૬ઠ્ઠી નરકમાં. (ઈ) સાતમા વાસુદેવ પાંચમી નરકે ગયા.
(ઈ) આઠમા અને નવમા વાસુદેવ ત્રીજી નરકમાં ગયા. (૪) પ્રતિવાસુદેવોમાં- (અ) ૧ લા સાતમી નરકમાં.
(આ) ૨-૩-૪-૫-૬ છઠ્ઠી નરકમાં. (ઈ) સાતમા પાંચમી નરકમાં.
(ઈ) ૮-૯ માં ચોથી નરકમાં. (૫) બળદેવોમાં- (અ) આઠ બળદેવી મોક્ષમાં ગયા છે.
(આ) નવમા બળદેવ બ્રહ્મદેવલોકમાં ગયા છે.
તીર્થંકરદેવોના માતા-પિતાની ગતિ તીર્થકરદેવોના પિતાની ગતિઆ ઋષભદેવ ભગવાનના પિતા નાગકુમારમાં.
૨ થી ૮ ભગવાનના પિતા ઈશાન દેવલોકમાં. ૯થી ૧૬ ભગવાનના પિતા સનસ્કુમાર દેવલોકમાં.
૧૭ થી ૨૪ ભગવાનના પિતા મહેન્દ્ર દેવલોકમાં. (૨) ભગવાનના માતાની ગતિ
અ ૧ થી ૮ ભગવાનની માતા મોક્ષમાં આ ૯ થી ૧૬ ભગવાનની માતા ત્રીજા દેવલોકમાં
૧૭ થી ૨૪ ભગવાનની માતા ચોથા દેવલોકમાં
કનકકુપા સંગ્રહ
૨૬૭