SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ચકવર્તીનાં નામ- ૧ ભરત, ૨ સગર, ૩ મઘવા, ૪ સનત્કુમાર, ૫ શાંતિનાથ, ૬ કયુંનાથ, ૭ અરનાથ, ૮ સુભૂમ, ૯ મહાપા, ૧૦ હરિણ, ૧૧ જય અને બ્રહ્મદત્ત. વાસુદેવનાં નામ-૧ ત્રિપુક.૨ વિક, સ્વયંભૂ, ૪પુરુષોત્તમ, ૫ પુરુષસિંહ, ૬ પુંડરીક, ૭ દત્ત, ૮નારાયણ (લક્ષ્મણ) અને ૯ કૃષ્ણ. ૯ બળદેવનાં નામ-૧ અચલ, ૨ વિજય, ૩ સુભદ્ર, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદન, ૮ રૂપ (રામ) અને ૯ રામ (બલદેવ). ૯ પ્રતિવાસુદેવનાં નામ-૧ અથગ્રીવ, ૨ તારક, ૩ મેરક, મધુ, ૫ નિકુંભ, ૬ બલીન્દ્ર, ૭ પ્રહલાદ, ૮ રાવણ અને ૯ જરાસંઘ. એ પ્રમાણે ૨૪+૧+૯+૯+૯=૬૩ શલાકા પુરુષો થાય છે. ૬૩ શલાકાપુરુષના માત-પિતા-જીવ વગેરે ૬૩ શલાકાપુરુષના પિતા “પર”-બલદેવ અને વાસુદેવના પિતા એક જ હોય છે. એટલે ૯ ઓછા. તેમજ શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તીર્થકર અને ચક્રવર્તી હતા. એથી એ ત્રણ ઓછા એટલે કુલ ૧૨ ઓછા થવાથી ૫૧ થાય, જ્યારે મહાવીરસ્વામીના ગર્ભ પરાવર્તનની અપેક્ષાએ માતા-પિતા બે ગણીએ તો “પર” પિતા થાય. - ૬૩ શાલાકાપુરુષની માતા ૬૧-શાંતિનાથ, કુથુંમાથ અને અરનાથ એ ત્રણ તીર્થકર તથા ચકવર્તી હોવાથી ૩ ઓછા કરવાથી ૬૦ થાય. જ્યારે મહાવીર સ્વામીના ગર્ભપરાવર્તનની અપેક્ષાએ બે માતા થયા તેથી ૬૦+૧=૬૧ થાય. ૬૩ શલાકાપુરુષના શરીર ૬૦-શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એક જ ભવમાં તીર્થકર અને ચક્રવર્તી થવાથી ૩ ઓછા ગણવાથી ૬૦ શરીર થાય. ૬૩ શલાકાપુરુષના જીવ ૫૯-ત્રણ તીર્થકરો (૧૬-૧૭-૧૮ મા) તીર્થકર તથા ચકવર્તીપદ પામ્યા તેથી તે ત્રણ ઓછા, તેમજ શ્રી મહાવીર સ્વામીનો જીવ વાસુદેવ થયેલ. તેથી તે એક ઓછા એમ કુલ ૪ ઓછા થવાથી જીવ ૫૯ થાય. તીર્થકરો પાંચે ય વર્ણના હોય છે. ચકવર્તી સુવર્ણવર્ણવાળા હોય છે. વાસુદેવ શ્યામ હોય છે. બળદેવ ઉજ્જવલ હોય છે. ૨૬૬ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy