SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ બાહિર નિવસની=ઉપરને મોટો સાડો. ૭ કંચુક=કંચવો કસવાલો. ૮ ઉપકક્ષિકા=જમણી બાજુ કસથી બાંધવાનો પાટો. ૯ વિકક્ષિકાગડાબી બાજુથી કસથી બાંધવનો પાટો. ૧૦ થી ૧૩ સંઘાટિકચાર કપડાં, બે હાથનો, ત્રણ હાથનો, ચાર હાથનો અને છે હાથનો. ૧૪ સ્કંધકરણી કામલ. આ ઉપરાંત નીચેના (૧) પાત્ર=પાત્રા (૨) પાત્રબંધ =ઝોળી (૩) પાત્રસ્થાન=અધકાબલ (૪) પાત્રકે શરી=પૂજણી (૫) પટલ=પડલા (૬ ) રજસ્ત્રાણ કરતાં જણીઓ (૭) ગોચ્છક=ગૂચ્છા (૮) (૯) રજોહરણ=ઘો (૧૦) મુખવસ્ત્રિકા=મુહપત્તિ (૧૧) માત્ર=માત્રાનું પાત્ર સાત પ્રકારની ગોચરીની રીત ૧ખીરગોચરી-ખીર જેવું કરીને એવું માનીને વાપરે. ૨ અમૃતગોચરી-આહારને અમૃત જેવો માને. ૩ મધુકરગોચરી-ગૃહસ્થને ઘરેથી ભ્રમરની જેમ થોડો થોડો આહાર ગ્રહણ કરે જગૌગોચરી-ગાય જેમ ખેતરમાંથી થોડું થોડું ચરે તેમાં થોડું થોડું લાવે છે. ૫ રૂદ્રગોચરી- કષાય કરતો રૌદ્રપરિણામ રાખી આહાર ગ્રહણ કરીને વાપરે છે. ૬ અજગરગોચરી-અજગરની જેમ ખાધા જ કરે તે. ૭ ગદ્ધાગોચરી-એક જ ઘરેથી ઘણું વહોરી લેવું તે. આ સાત પ્રકારમાંથી પ્રથમના ઉત્તમ અને પાછળના ત્રણ વર્જનીય છે. - સાધુ છ કાયની રક્ષા કરે તેનાં નામ ૧ ઈન્દ્ર (પૃથ્વી) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૨ બ્રમ (અપ) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૩ શિષ્ય (તેલ) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૪ સુમતિ (વાયુ) સ્થાવરકાય જીવની રક્ષા કરે કનકપા સંગ્રહ ૨૫૯
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy