________________
૧૯.
નલીયા-નાલીકા બાજી-શેતરંજ વગેરે રમવું ન કલ્પે.
૨૦. છત્રધારણ-છત્રીનો ઉપયોગ કરવો ન કહ્યું.
૨૧. ચિકિત્સા-શરીરના રોગની ચિકિત્સા-દવા કરાવવી ન કલ્પે.
૨૨. વાહણાયાયે-( ઉપાનદ્-યાત )-પગરખા પહેરવા ન કલ્પે. ૨૩. સમારંભી ચ જોઈણો-અગ્નિનો આરંભ-સમારંભ કરાવવો ન કલ્પે.
૨૪. સિાયરપિંડ-( શય્યાતરપિંડ )-જે ગૃહસ્થે રહેવા માટે મકાન આપેલ હોય ત્યાંથી આહાર લેવો સાધુને ન કલ્પે.
૨૫. આછંદિ-માંચા ઉપર બેસવું ન કલ્પે.
૨૬. ગિહિંતર નિસિન્ના-( ગૃહાંતર નિષિદન ) ગૃહસ્થના ઘરે બેસવું કે રહેવું ન
કલ્પે.
૨૭. ગાયસુવટ્ટણાણિ ય-શરીરે પીઠી ચોળવી, મેલ ઉતારવો ન કલ્પે. ૨૮. ગિહિણો વેયાવડિય-ગૃહસ્થની સેવા લેવી-દેવી ન કહ્યું.
૨૯. આજીવવત્તીયા-પોતાનું કુળ કે જાતની ઓળખાણ આપી ભિક્ષા લેવી તે ન કલ્પે.
૨૫૨
૩૦. તત્તાનિવુડભોઈનં-ઉકાળ્યા કે થોડું ઉકાળેલ પાણી લેવું ન કલ્પે. ૩૧. આઉર-સરણાણિય-મુશ્કેલીમાં કોઈનું શરણ ઈચ્છીદીનતા કરવી ન કલ્પે. ૩૨.મૂલય-મૂળા ન કહ્યું.
૩૩. સિંગબેરે-આદુ ન કલ્પે.
૩૪. ઉચ્છ્વખંડે-શેરડીના કટકા ન કલ્પે. અનિઉકે-સૂરણ વગેરે કંદ ન કલ્પે.
૩૫.
૩૬. જડિબુટ્ટી-જડીબુટ્ટી ન કલ્પે.
૩૭. બીયે-અજીવ ફલ બીજ સહિત ન કલ્પે.
૩૮. ફલે-સચિત્ત ફલ-ધાન્ય વગેરે ન કલ્પે.
ન
૩૯. સોવચ્ચલે-ખાણનું સંચળ ન કલ્પે. ૪૦. સિંધવે-સિંધાલુણ સાધુને ન કલ્પે.
કનકકૃપા સંગ્રહ