________________
૪૧. લોણે-કાચું મીઠું ન કલ્પ. ૪૨. સોમાલણે આમ-કાચો રમખાન ન કલ્પ. ૪૩. સામુદ્દે-સમુદ્રનું મીઠું ન કલ્પ. ૪૪. પંસુખારે-પસુખારો ન કલ્પે. ૪૫. કાલાલોણે-કાચું મીઠું ન કલ્પ. ૪૬. ધુવાણે-ધૂપથી કપડા વગેરે સુગંધિત કરવાની કલ્પ. ૪૭. વમાગે-ઔષધ દ્વારા ઉલટી કરાવવી ન કલ્પ. ૪૮. વOીકમ્પ-વિરેચન કરાવવા બસ્તી લેવી ન કલ્પ. ૪૯. વિરેયણે-વિરેચનની દવા લેવી ન કલ્પ. ૫૦. અંજલે-આંખમાં સુરમો અંજન વગેરે આંજવું ન કલ્પ. ૫૧. દંતવર્ગ-દાંત રંગવા ન કલ્પ. ૫૨. ગાય-ભંગ-વિભૂસણે શરીરની શોભા, વિભૂષા કરવી સાધુને ન કલ્પ.
સાધુની સાત પ્રકારની માંડલી सुत्तत्थ-भोयणकाले आवस्सए य सज्झाए। संथारये चेव तहा सत्तविहा मंडली हुंति॥
૧ સૂત્રની, ૨ અર્થની, ૩ ભોજનની, ૪ કાલની, ૫ આવશ્યકની, ૬ સ્વાધ્યાયની, અને ૭ સંથારાની એમ સાત પ્રકારની માંડલી હોય છે.
ચરણસિત્તરી તથા કરણસિત્તરી ૧ ચરણસિત્તરી
वय समण धम्म संजम वेयावच्चं च बंभगुत्तीओ। નાાતિય તો નિહિ ? રામે ?
પાંચ મહાવ્રત, દશવિધ યતિધર્મ, સત્તર ભેદે સંયમ, દશ પ્રકારે વૈયાવચ્ચ, નવવિધ બ્રહ્મચર્યની વાડ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણો (જ્ઞાન-દર્શન-ચારિત્ર) બાર પ્રકારનો ત૫ અને કોધાદિ(કોધ-માન-માયા-લોભ) ચાર કષાયોનો નિગ્રહ એમ (૫+૧૦+૧૭+૧૦ +૯+૩+૧૨+૪=૭0) સિત્તેર પ્રકારને ચરણસિત્તરી કહી છે.
કનકકૃપા સંગ્રહ
૨૫૩