________________
૫
૬
૭
८
ઉપાધ્યાય પદ
સાધુપદ
દર્શનપદ
જ્ઞાનપદ
ચારિત્રપદ
તપપદ
ૐ ? ” - 8 9
સમક્તિના ૬૭ બોલ
લીલો
કાળો
સફેદ
સફેદ
સફેદ
સફેદ
૪ સદ્ગુણા, ૩ લિંગ, ૧૦ પ્રકારે વિનય, ૩ શુદ્ધિ, ૫ દૂષણ, ૮ પ્રભાવક, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ જયણા, ૬ આગાર, ૬ ભાવના, ૬ સ્થાન, એ પ્રમાણે સમ્યક્ત્વના ૬૭ બોલ થાય છે.
૪ સહા (સદ્કણ્ણા એટલે શ્રદ્ધા)
૧ લી સહણા : જૈન શાસ્ત્રોક્ત જીવ-અજીવ આદિ નવ તત્ત્વોનો અર્થ વિચારી શ્રદ્ધા કરવી તે.
૨ જી સહણા : નવ-તત્ત્વના જાણ, ગુણવંત, સંવેગી, માર્ગના પ્રરૂપક એવા ગુરૂમહારાજની સેવા કરવી.
૩ જી સહણ્ણા : (૧) નિહ્નવ એટલે જિનમતાના ઉત્થાપક અને સ્વમતના સ્થાપક (૨) યથાછંદ એટલે સ્વ-ઈચ્છાયે ચાલનારા. (૩) પાર્શ્વ એટલે નિયતસ્થાનવાસી, (૪) કુશીલીયા એટલે સદાચાર રહિત, (૫) વેષને લજવનારા, (૬) મંદ આચારવાળા, (૭) અજ્ઞાની એવઓને ત્યાગ કરવો તે.
૪ થી સહણા : અન્યદર્શનીનો સંગ ત્યાગ કરવો તે.
ત્રણ લિંગ
સમક્તિને જેણે કરીને ઓળખીએ એવાં ચિહ્ન તે લિંગ કહેવાય. તે ત્રણ ભેદે છે(૧) શ્રુત અભિલાષ, (૨) ઈચ્છા, (૩) વૈયાવચ્ચે.
પહેલું લિંગ-શ્રુતઅભિલાષ :- એટલે જેમ માણસ નીરોગી હોય, સંપૂર્ણ સુખી હોય, અને સુલક્ષણી સ્ત્રીની સાથે આનંદથી પંચેન્દ્રિયનાં સુખ ભોગવતો દેવતા સંબંધી ગીતને જેવા રાગથી સાંભળે તેથી અધિક રાગે ધર્મ સાંભળવાની ઈચ્છા રાખે તે શ્રુતઅભિલાષ.
બીજું લિંગ-ઈચ્છા-જેમ ક્ષુધાએ કરી પીડિત બ્રાહ્મણવિકટ જંગલ ઓળંગીને કનકકૃપા સંગ્રહ
૨૪૩