SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવ્રતતથા રાત્રિભોજન વિરમણ વ્રત એ છ વ્રતરૂપ છ ગુણ. તથા (૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય એ છ કાયની રક્ષા કરે થે છ ગુણ હોવાથી ૬+૬=૧૨ બાર ગુણ થયા. પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે તેથી એ પાંચ યુક્ત કરતાં ૧૨+૫=૧૭ ગુણ થયા. તથા (૧૮) લોભ નિગ્રહ (૧૯) ક્ષમા (૨૦) ચિત્તની પ્રસન્નતા (૨૧) શુદ્ધ રીતે વસ્ત્રાદિકનું પડિલેહણ (૨૨) સંયમયોગમાં પ્રવૃત્તિ એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન, તથા નિદ્રા. વિકથા અને અવિવેકનો ત્યાગ )૨૩) અકુશળ મનનો નિરોધ (૨૪) અકુશળ વચનનો નિરોધ અને (૨૫) અકુશળ કાયાનો નિરોધ (૨૬) શીતાદિક પરિષહો સહન કરવા અને (૨૭) મરણાદિ ઉપસર્ગો સહન કરવા. એ પ્રમાણે સાધુ ભગવંતના ૨૭ ગુણો સમજવા. દશ પ્રકારની સમાચારી ૧. નિસિહી એટલે ત્યાગ. સાવધ વ્યાપાર અગર પાપાચરણનો ત્યાગ તે નૈષેધિકી. ૨. આવસહી એટલે વશ્ય કરવા યોગ્ય ક્રિયા. આવશ્યકાદિ અવશ્ય કરવું તે આવક્ષિકા. ૩. ગુરુ આદિ વડીલોની ઈચ્છા જાણવી તે ઈચ્છાકાર. ૪. જો કાંઈ પાપ-દોષ થયા હોય તેનો મિન્છા મિ દુધીš આપવે તે મિથ્યાકાર. ૫. ગુરુ આદિ વડીલોના વચન પ્રમાણે કરવું તે તહત્તિ (તથાકાર). ૬. વિનયપૂર્વક વડીલોને પૂછવું તે પૃચ્છના. ૭. વારંવાર પૂછવું તે પ્રતિપુચ્છના ૮. ગુરુ આદિનો વિનય સાચવવો તે અત્યુત્થાન. ૯. ગુરુ આદિને ગોચરી આદિની નિમંત્રણા કરવી તે નિમંત્રણા. ૧૦. સ્વ-સમુદાયમાંથી જ્ઞાન આદિ મેળવવા માટે પરસમુદાયમાં જવું તે ઉપસંપદા. શ્રી નવપદજીનાં નામ ગુણ અને વર્ણ નવપદજીનાં નામ ગુણ સંખ્યા અરિહંતપદ ૧૨ નંબર ૧ ૨ ૩ ૨૪૨ સિદ્ધપદ આચાર્યપદ ८ ૩૬ વર્ણ સફેદ લાલ પીળો કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy