________________
નવ પ્રકારની બ્રહ્મચર્યવ્રતની વાડોને ધારણ કરનારચાર પ્રકારના કષાયથી મુકાયેલાપાંચ મહાવ્રતોએ કરીને યુક્તપાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થન પાંચ સમિતિએ સમિતિવાળાત્રણ ગુણિએ કરીને ગુપ્ત
આ રીતે છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે.
ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણો (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી (૬) જ્ઞાતાધર્મ કથા (૭) ઉપાસકદશાંગ (૮) અનુતરૌપપાતિક (૯) પ્રશ્ન વ્યાકરણ (૧૦) અંતકૃશાંગ અને (૧૧)વિપાક એ અગ્યાર અંગ.
તથા (૧) ઔપપાતિક (૨) રાજપ્રશ્રય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૬) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૭) સૂર્ય પ્રજ્ઞપ્તિ (૮) કમ્પિઆ (૯) કMવડિસિઆ (૧૦) પુષ્કિઆ (૧૧) પુલિઆ (૧૨) વદ્વિદશા એ બાર ઉપાંગ.
એ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગને ભણે-ભણાવે તે ત્રેવીસ ગુણ થયા.
તથા ચરણ સિત્તરી અને કરણ સીત્તરી તેનું પાલન કરે એ રીતે કુલ ૨૫ ગુણો ઉપાધ્યાય ભગવંતના જાણવા.
સાધુ ભગવંતના ૨૭ ગુણો મોક્ષમાર્ગ સાધવાનો યત્ન કરે તે સાધુ. તેમના ૨૭ ગુણો આ પ્રમાણે:छवय-छकायरक्खा-पंचिंदिय-लोहनिग्गहो खंती। भावविसोहि पडिलेहणा य करणं विसुद्धि य॥१॥ સંગમ-સાણ-નુત્તો બસન-મન-વય-વાય-સપોહો! सीयाह-पीडा-सहणं मरणं उवसग्ग-सहणं च॥२॥
(૧) સર્વત: પ્રાણાતિપાત વિરમણ, (૨) સર્વત: મૃષાવાદ વિરમણ (૩) સર્વત: અદત્તાદાન વિરમણ (૪૦ સર્વત: મૈથુન વિરમણ (૫) સર્વ : પરિગ્રહ વિરમણ. એ પાંચ
*ચરણ સિત્તરી અને કરણે સિત્તરીનું સ્વરૂપ આગળ આપવામાં આવશે. કનકકૃપા સંગ્રહ
૨૪૧