________________
૫૬. વારસો ૫૭. પાડોશી ૫૮. હોસ્પીટલ ૫૯. પસ્તાવો ૬૦. હોસ્પીટલ ૬૧. પેટ્રોલ ૬૨. રૂપિયો ૬૩. જુલાબ ૬૪. ટાઈ ૬૫. દર્દી ૬૬. બોમ્બ ૬૭. પરમીટ ૬૮. સુથાર ૬૯. મુસદગીરી ૭૦. રાજકારણ ૭૧. પ્રધાનપદ ૭૨. માનપત્ર ૭૩. વિવાહ ૦૪. નાટક ૭૫. ભગત ૭૬. ફંડફાળો ૭૭. ચિંતા ૭૮. ઘડીયાળ ૭૯. ઉમેદો ૮૦. આળસ ૮૧. હીંચકો ૮૨. તાળું
વગર વરસાદે પાકેલો માલ. પ્યારા દુશ્મન. યમરાજની સંસ્થા. પાપ ધોવાનો સાબુ. રોગોનું ગોદામ. મોટરની ચાહ. વીટામીન એમ. પેટ સાફ કરનાર ઝાડુવાલો. સુશોભીત ફાંસો. ડૉ. ને પૈસા ખંખેરવાનું ઝાડ. બ્રહ્માસ્ત્ર. પારકા પર મીટ માંડવી. લાકડાનો હજામ. સફેદ કપટ પ્રપંચ. નવરાનો ધંધો. ભોઈની પટલાઈ ભાટાઈ અથવા રાઈનો પર્વત. વિ-વિશેષ, વાહ-વહનકરનાર. ટક વગરનું કામ (આબરૂ બગડશે.) ભ-ભાગેલો (જગતની માયાથી) ગ-ગયેલા છે. નવા જમાનાની સુધરેલી ભીખ. જાડાને પાતળો કરનાર રસાયણ. પુરૂષની બંગડી. પ્રારબ્ધની આગાહી. એ જીવતા મનુષ્યની કબર છે. મોટા માણસનું ઘોડીયું. પગાર વિનાનો ચોકીદાર.
કનકકૃપા સંગ્રહ