________________
૨૯. ઓફીસ ૩૦. ચોપાટી ૩૧. કાશ્મીર ૩૨. મોંઘવારી ૩૩. શબ ૩૪. ખેતર ૩૫. ખુરશી ૩૬. ભીખ ૩૭. વચન ૩૮. રાજકારણ ૩૯. રાજગાદી ૪૦. લગ્ન ૪૧. પરિક્ષા ૪૨. ચશ્મા ૪૩. સિગરેટ ૪૪. તમાકું ૪૫. સિનેમા ૪૬. ડોક્ટર ૪૭. ચંપલ ૪૮. રૂદન ૪૯. ફેશન ૫૦. સાપ ૫૧. ડોક્ટર પર. રોગી ૫૩. મચ્છર ૫૪. વહુ . ૫૫. સાસુ
અમલદારોનું આરામ ગૃહ. બોમ્બનું રણ. ભારતની કજીયાખોર દીકરી. ઘર ઘરની કહાણી. ઉડી ગયેલો બલ્બ. પાક ઉગાડનાર મશીન. વીસમી સદીનું કલ્પવૃક્ષ. મુડી વગરનો ધંધો. સહી વગરનો ચેક. ભુંગળા વગરની ભવાઈ. આધુનિક અપ્સરા. જીંદગીની જેલ. મગજની કસોટી. ભાડે લીધેલી આંખ. કેન્સરનો મુખવાસ. મોં સિવવાનું તાળું. ત્રણ કલાકની જેલ. સેવાના નામે મેવા. સ્ત્રીઓનું અજબ શસ્ત્ર. સ્ત્રીઓનું છેલ્લું શસ્ત્ર. યુવતીઓની બહેનપણી. શંકરની ટાઈ. રંગીન પાણીનો વેપારી, ડોક્ટરની પ્રયોગશાળા. રાતનો સંગીતકાર. સાસુનું વટહુકમનું પાનું. ઓલ ઈન્ડિયાનો રેડીયો.
१८६
કનકકૃપા સંગ્રહ