________________
જે
કલબ
*
$
૩. બીડી
વિદ્યાર્થી ૫. સ્મશાન ૬. વીંટી
ડોક્ટર ૮. કુકડા ૯. ભેંસ ૧૦. ફેશન ૧૧. ચોર ૧૨. હોટલ ૧૩. મોંઘવારી ૧૪. હિંસા ૧૫. ખુરશી ૧૬. સાસુ ૧૭. સ્કુલ ૧૮. ચા ૧૯. જેલ ૨૦. પેટ્રોલ ૨૧. કોલેજ ૨૨. ગાઈડ ૨૩. બજેટ ૨૪. મચ્છર ૨૫. પાઘડી ૨૬. ગામચૌરો ૨૭. ધારાસભ્યો ૨૮. બગીચો
નૂતન ખર્ચાળ ચોર. બીમારીની સીડી. શિક્ષકનું માથુ ખાનાર કીડો. દુનિયાનું છેલ્લું સ્થળ. આંગળીનો ફાંસો. યમદૂતનો દુશ્મન. ગામનું ઘડિયાળ. દુધની ડેરી. આધુનિક સ્ત્રીની સખી. રાતનો શરીફ વેપારી. રોગનું પ્રવેશ દ્વાર. સરકારની કાળી ગાય. નરકમાં જવાની ફાસ્ટ ટીકીટ. ગુંદર વગર ચીટકી જવાય. બગડી ગયેલું ટેપ રેકર્ડ. પાંચ કલાકની જેલ. મહેમાનોને ભગાડવાની ખાસ દવા. ભાડા વગરનું ઘર. મોટરમાં પીરસવામાં આવતો રસ. બાપનો બગીચો. ડિગ્રી મેળવવાનો ટૂંકો રસ્તો.
આધુનિક ખીસ્સા કાતરૂં. ડોક્ટર અને દવાવાળાના એજન્ટ. મગજ ન પડે એ માટે બંધાતો પાટો. નવરા માણસોનું આશ્રય સ્થાન. લાભ નહિ બોલનાર. બેકારોનું આરામ ગૃહ.
કનકકૃપા સંગ્રહ
૧૮૫