________________
૮૩. તૃષ્ણા
રોજ વધતો જતો રાક્ષસ. ૮૪. તરમાંતર
ભણતર, ૮૫. મોજશોખ
જમનું તેડું- - ૮૬. સાસુવહુ સાપ અને નોળીયા જેવો સંબંધ. ૮૭. વડાપ્રધાન બે ચાર અંગરક્ષકને સાથે રાખતું બીકણ સસલું. ૮૮. બિરબલ
ચતુર કાગડો. ૮૯. પરિક્ષા વિદ્યાર્થીઓનું લોહી ચુસતું માકંડ. ૯૦. જવાહરલાલ નેહરૂ સ્વતંત્ર ભારતનું પ્રથમ કાર્ટૂન. ૯૧. પી.વી.નરસિંહરાવ હાલના ભારતનું કાર્ટૂન. ૯૨. ઉત્તરાયણનો દિવસ પક્ષીઓ માટે કરફયું. ૯૩. રવિવાર
પતિ પત્ની માટે ઝગડાનો દિવસ. ૯૪. કામવાળી દરેક કાપડના ખીસ્સા તપાસનાર. ૯૫. અંધારિયોખંડ આફ્રિકા. ૯૬. નવીદુનિયા યુ.એસ.એ. ૯૭. કાંગારૂનો પ્રદેશ ઓસ્ટ્રેલિયા. ૯૮. નિર્જનખંડ એન્ટાર્કટિકા. ૯૯. એસ્કિમોની કામધેનું રેડિયર. ૧૦૦. ઈજિપ્તની અન્નપૂર્ણા નાઈલ. ૧૦૧. ઉગતા સુર્યની ભૂમિ જાપાન. ૧૦૨. ઉચી ઈમારતોનું શહેર ન્યુયોર્ક. ૧૦૩. ગર્જતો મહાસાગર આટલાન્ટિક. ૧૦૪. સોનેરી ઊનની ભૂમિ ઓસ્ટ્રોલિયા. ૧૦૫. ચીનની દિલગીરી હો-અંગ-હો. ૧૦૬. પેગોડાની ભૂમિ બ્રહ્મદેશ. ૧૦૭. પૂર્વનું માન્ચેસ્ટર ઓસાકા. ૧૦૮. જગતની શિકારભૂમિ કેન્યા. ૧૦૯. ડેરીનો દેશ ડેનમાર્ક
૧૮૮
કનકપ સંહ