________________
૫ મી નરકે ૩ લાખ નરકાવાસ ૬ શ્રી નરકે ૯૦૯૯૫ નરકાવાસ ૭ મી નરકે ૫ લાખ નરકાવાસ.
સર્વ થઈને ૮૪ લાખ નરકાવાસ છે.--
દશ ભવનપતિના વીશ ઈન્દ્ર, તેમાં દક્ષિણ પાસાના દશ ઈન્દ્રના ભવન કહે છેચમરેન્દ્રને ૩૪ લાખ, ધરણેન્દ્રને ૪ લાખ, વેણુદેવને ૩૮ લાખ, હરિકતને ૪૦ લાખ, અગ્નિસિંહને ૪૦ લાખ, પૂર્ણને ૪૦ લાખ, જલકતને ૪૦ લાખ, અમિતગતિને ૪૦ લાખ, વલંબને ૫૦ લાખ, ઘોષને ૪૦ લાખ, એ દક્ષિણ પાસાના ઈન્દ્રોના ચાર કોડને છ લાખ ભવન જાણવા.
હવે ઉત્તરના દશ ઈન્દ્રના ભવન કહે છે. દક્ષિણ દિશાના ઈન્દ્રો કરતા ઉત્તર નિશાના ઈન્દ્રોને તે પ્રત્યેક ચાર-ચાર લાખ ઓછા જાણવા. સર્વ થઈને ભવનપતિના સાતકોડ ને બહોંતર લાખ ભવન થાય છે. હવે ભવનપતિના ભવનો કયાં? તે કહે છે.
રત્નપ્રભા પૃથ્વીનો પીંડ એક લાખ ને એશી હજાર યોજનાનો છે. તે મધ્યે ઉપર એક યોજન અને નીચે એક હજાર યોજન બાદ ગરી બાકીના વચમાં રહેલા એક લાખ ને અહ્યોતર હજાર જોજનથી પહોળાઈ છે. તે માંહે સંખ્યાના અસંખ્યાતા ભવનપતિના ભવનો છે.
બાદર વાયુકામ અને પાંચે સૂક્ષ્મ સ્થાવરો ચૌદ રાજલોકમાં રહેલા છે. બાદરપૃથ્વી, પૂ અને વસ્પિતિકાય બારે દેવલોક સુધી, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયઃ તિષ્ણુલોકમાં છે. મનુષ્ય તથા બાદર અગ્નિકાય અઢીદ્વીપમાં છે.
વ્યંતર દેવતા : રત્નપ્રભા પૃથ્વીનો ઉપલો ભાગ એક હજાર યોજન નો છે તેમાંથી એકસો યોજન ઉપર અને એકસો યોજન નીચે સુધી અને વચમાં આઠસો યોજનમાં વ્યંતરોના અસંખ્યાતા નગરો રહેલા છે. તે જઘન્ય ભરત જેવડા, મધ્યમ મહાવિદેહ જેવડા અને ઉત્કૃષ્ટ જંબૂદ્વીપ જેવડા છે.
હવે જ્યોતિષીના વિમાન અસંખ્યાતા છે. સમભૂલા પૃથ્વીથી માપતા ૭૯૦ યોજના ઊંચે તારાના વિમાને છે. ત્યાંથી ૧૦ યોજન ઉપર સૂર્ય છે. તેના ઉપર ૮૦ યોજને ચંદ્રમાં છે. તે ઉપર ચાર યોજને નક્ષત્રો છે. તે ઉપર ચાર યોજને બુધ છે. તે ઉપર યાં ને શુક છે. તે ઉપર ત્રણ યોજને ગુરુ છે. તે ઉપર ત્રણ યોજને મંગળ છે. તે ઉપર યોજને શનૈશ્વર છે.
હવે વૈમાનિક દેવોના વિમાનોની સંખ્યા કહે છે. સૌધર્મકલ્પ ૩૨0 ઈશાનકલ્પ ૨૮000 સનકુમારે ૧૨000 માહેન્દ્રદેવલોકે દ 0
૧૭૦
કનકકૃપા સંગ્રહ