________________
આશ્રવતત્તવના ૪૨ ભેદો
૫ પાંચ ઈંદ્રિયોની અવિરતિ, ૪ ક્રોધ-માન-માયા અને લોભ એ ૪ કષાય, ૫ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અવ્રત, ૩ મનયોગ, વચનયોગ અને કાયયોગ એ ત્રણ યોગ, ૨૫ ક્રિયાઓ તે આ પ્રમાણે-૧ કાયિકી, ૨ અધિકરણિકી, ૩ પ્રાક્રેષિકી, ૪ પારિતાપનિકી, ૫ પ્રાણાતિપાતિકી, ૬ આરંભિકી, ૭ પારિગ્રહિકી, ૮ માયા પ્રત્મિકી, ૯ મિથ્યાદર્શન પ્રત્યયિકી, ૧૦ અપ્રત્યાખ્યાનિકી, ૧૧ દૃષ્ટિકી, ૧૨ દૃષ્ટિકી, ૧૩ પ્રાતિત્યકી, ૧૪ સામંતોપનિપાતિકી, ૧૫ નૈસૃષ્ટિકી, ૧૬ સ્વાહસ્તિકી, ૧૭ આજ્ઞાપનિકી, ૧૮ વિદારણિકી, ૧૯ અનાભોગિન્દી, ૨૦ અનવકાંક્ષ પ્રત્યયિકી, ૨૧ પ્રયોગિકી, ૨૨ સમાદાનિકી, ૨૩ પ્રેમકી, ૨૪ નૈષિકી, અને ૨૫ ઈર્ષા પથિકી. ૪૨ કુલ ભેદો થાય.
સંવરતત્ત્વના ૫૭ ભેદો
૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરિસહો, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને ૫ ચારિત્ર એમ સંવરતત્ત્વના ૫૭ ભેદો સમજવા.
સમિતિ અને ગુપ્તિનું વર્ણન આગળ આવી ગયેલ છે.
૨૨ પરિષહો
૧. ક્ષુધા,
પ. દંશ,
૯. ચર્યા,
૧૩. વધ,
૧૭. તૃણસ્પર્શ,
૨. પિપાસા,
૬. અચેલક,
૧૦. નૈષધિકી,
૧૪. યાચના,
૩. શીત,
૭. અરતિ,
૧૧. શય્યા,
૧૫. અલાભ,
૧૯. સત્કાર,
૪. ઉષ્ણ,
૮. સ્ત્રી,
૧૨. આક્રોશ,
૧૬. રોગ,
૨૦. પ્રજ્ઞા,
૧૮. મલ,
૨૧. અજ્ઞાન,
૨૨. સમ્યક્ત્વ
એ બાવીશ પરિષહો છે. એ પરિષહોને આત્માએ સહન કરવા.
૧૦ પ્રકારે યતિધર્મ
૧. ક્ષમા – ક્રોધ ન કરે, ક્ષમા રાખે.
૨. માર્દવ – માન ન રાખે, નમ્રતા રાખે.
૩. આર્જવ – માયાનો ત્યાગ, સરળતા રાખે.
૪. મુક્તિ - નિર્લોભતા, લોભનો ત્યાગ. ૫. તષ - ઈચ્છાનો રોધ, મમતા ન રાખે. કનકકૃપા સંગ્રહ
૧૫૫