________________
જીવ એક જ કર્તા છે, બાકીના પાંચ દ્રવ્ય કારણ છે. આકાશ એક સર્વવ્યાપી છે, બાકીના દેશગત છે. છએ દ્રવ્ય અપ્રવેશી છે. એક બીજામાં મળતાં નથી.
પુણ્યતત્ત્વ પુણ્ય બાંધવાના ૯ પ્રકારો
૧. સાધુ પ્રમુખને અન્ન આપવાથી, ૨. પાન આપવાથી, ૩. સ્થાન આપવાથી,
૪. શયન (પાટ) આપવાથી, ૫. વસ્ત્ર આપવાથી,
૬. મન, ૭. વચન,
૮. કાયાના શુભ વ્યાપારથી ૯. દેવ-ગુરુ વગેરેને નમસ્કાર કરબથી પુણ્યબંધ થાય છે. પુણ્ય ભોગવવાના ૪૨ પ્રકારો ૧. શાતાવેદનીય,
૨. ઉચ્ચગોત્ર, ૩. મનુષ્યગતિ,
૪. મનુષ્યાનુપૂર્વી, ૫.દેવગતિ,
૬. દેવાનુપૂર્વી, ૩. પંચેન્દ્રિય જાતિ,
૮. ઔદારિકશરીર, ૯. વૈકિયશરીર,
૧૦. આહારકશરીર, ૧૧. તૈજસશરીર,
૧૨. કર્મણશરીર, ૧૩. ઔદારિકોપાંગ,
૧૪. વૈકિયોપાંગ, ૧૫. આહારકોપાંગ,
૧૬. વજ8ષભનારા સંઘયણ, ૧૭. સમચતુરસ્ત્ર સંસ્થાન,
૧૮. શુભવર્ણ, ૧૯. શુભરસ,
૨૦. શુભગંધ, ૨૧. શુભસ્પર્શ,
૨૨. અગુરુલઘુ, ૨૩. પરાઘાત,
૨૪. ઉચ્છવાસ, ૨૫. આતપ,
૨૬. ઉદ્યોત, ૨૭. શુભવિહાયોગતિ,
૪.નિર્માણ નામકર્મ, ૨૯. દેવાયુ,
- ૩૦. મનુષ્યાયુ,
કતકકુપા સંગ્રહ