________________
૪. તપ
જીવનું લક્ષણ ૧. જ્ઞાન ૨. દર્શન ૩. ચારિત્ર ૫. વીર્ય ૬. ઉપયોગ. છ પર્યાપિત ૧. આહાર ૨. શરીર
૩. ઈન્દ્રિય ૪. શ્વાસોચ્છવાસ ૫. ભાષા
૬. મન એકેન્દ્રિય જીવોને એક સ્પર્શનેંદ્રિય, આહાર, શરીર અને શ્વાસોચ્છવાસ એ ચાર પર્યાપ્તિ હોય. વિકલેન્દ્રિય જીવોને તથા અસંજ્ઞી પંચેંદ્રિયને ઉપરની ચાર તથા ભાષાપર્યાપ્તિ સહિત પાંચ પર્યાપ્તિ હોય. સંજ્ઞી જીવોને છ યે પર્યાપ્તિ હોય છે. ૧૦ પ્રાણો
૫ ઇન્દ્રિય, ૩ બળ મનબળ-વચનબળ-કાયબળ, ૧ શ્વાસોચ્છવાસ અને ૧ આયુષ્ય એમ કુલ ૧૦ પ્રાણી છે.
એકેંદ્રિયને (૧) સ્પર્શનેન્દ્રિય (૨) કાચબળ (૩) શ્વાસોશ્વાસ (૪) આયુષ્ય એમ ચાર પ્રાણી હોય છે. બેંદ્રિયને રસનેન્દ્રિય અને વચનબળ સહિત છ પ્રાણી હોય.
તે ઇન્દ્રિયને ધ્રાણેન્દ્રિય સહિત ૭ પ્રાણી હોય. ચૌરિન્દ્રિયને ચક્ષુરિંદ્રિય સહિત ૮ પ્રાણી હોય અસંજ્ઞી પંચેંદ્રિયને મનબળ વિના ૯ પ્રાણી હોય
સંજ્ઞી પંચેંદ્રિયને દશે ય પ્રાણી હોય. અજીવતત્ત્વના ૧૪ ભેદો ધર્માસ્તિકાયના ત્રણ ભેદ-સ્કંધ, દેશ અને પ્રદેશ. અધર્માસ્તિકાયના ત્રણ ભેદ-સ્કંધ, દેશ અને પ્રદેશ આકાશાસ્તિકાયના ત્રણ ભેદ-અંધ, દેશ અને પ્રદેશ પુલાસ્તિકાયના ચાર ભેદ-સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું. કાળનો વર્તમાન સમયરૂપ એક ભેદ. એમ કુલ અજીવતત્ત્વના ૧૪ ભેદો છે.
ધર્માસ્તિકાય જીવ અને પુગલોને સહાય આપે. અધર્માસ્તિકાય જીવ અને પુગલોને સ્થિર રહેવામાં સહાય આપે.
આકાશાસ્તિકાય દરેક પદાથોને અવકાશ=જગ્યા આપે. પુદ્ગલાસ્તિકાય પૂરણ અને કનકકૃપા સંગ્રહ
૧૫૧