________________
૮. અપ્કાય બાદર અપર્યાપ્ત ૯. તેજસ્કાય સૂક્ષ્મ પર્યાપ્ત ૧૦. તેજસ્કાય સૂક્ષ્મ અપર્યાપ્ત ૧૧. તેજસ્કાય બાદર પર્યાપ્ત
૧૨. તેજસ્કાય બાદર અપર્યાપ્ત
૧૩. વાયુકાય સૂક્ષ્મ પર્યાપ્ત
૧૪. વાયુકાય સૂક્ષ્મ અપર્યાપ્ત
૧૫. વાયુકાય બાદર પર્યાપ્ત
૧૬. વાયુકાય બાદર અપર્યાપ્ત
૧૭. સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ પર્યાપ્ત ૧૮. સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ અપર્યાપ્ત ૧૯. સાધારણ વનસ્પતિકાય બાદર પર્યાપ્ત ૨૦. સાધારણ વનસ્પતિકાય બાદર અપર્યાપ્ત ૨૧. પ્રત્યેક વનસ્પતિકાય બાદર પર્યાપ્ત
૨૨. પ્રત્યેક વનસ્પતિકાય બાદર અપર્યાપ્ત
વિકલેન્દ્રિયના ૬ ભેદો :
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિંદ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૬ ભેદ
થાય.
પંચેન્દ્રિય તિર્યંચના ૨૦ ભેદો :
૧ જલચર, ૨ થી ૪ સ્થલચરના ત્રણ (૧) ચતુષ્પદ (૨) ઉરપરિસર્પ (૩) ભુજપરિસર્પ અને ૫ ખેચર એ પાંચ ગર્ભજ અને સંમૂર્છિમ એમ બે બે ભેદ હોય તેથી ૫ X ૨ = ૧૦ ભેદ થાય. તે ૧૦ પર્યાપ્તા અને ૧૦ અપર્યાપ્તા ગણતાં ૧૦ X ૨ = ૨૦ ભેદ થાય.
મનુષ્યના ૩૦૩ ભેદ :
૫ ભરત, ૫ ઐરવત અને ૫ મહાવિદેહ એ ૧૫ કર્મભૂમિ, ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક્, ૫ દેવકુરુ અને ઉત્તરકુરુ એ ૩૦ અકર્મભૂમિ, તથા ૫૬ અંતર્હિપ મળી કુલે ૧૫+૩૦+૫૬-૧૦૧ ક્ષેત્ર. તે ગર્ભજ પર્યાપ્ત અને ગર્ભજ અપર્યાપ્ત મળી ૨૦૨
કનકકૃપા સંગ્રહ
૧૪૪