________________
૪.
ચોથા આરામાં હોય.
નિમ્હ.- ઘણીવાર વરસે તો ફળ ઓછું આપે તે પાંચમા આરામાં. આ ક્રમ અવસર્પિણી કાળનો છે.
લાખ યોજનની ચાર વસ્તુ
૧. સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસો.
૨. સવાર્થસિદ્ધ નામનું વિમાન.
૩. જંબુદ્દીપ.
૪. મેરુ પર્વત.
૪૫ લાખ યોજનની ચાર વસ્તુ
૧. રત્નપ્રભા નારકીનો સીમંત નામનો નરકાવાસ. ૨. મનુષ્ય ક્ષેત્ર.
૩. સૌધર્મ દેવલોકમાં ઉર્દુ નામનું વિમાન. ૪. સિદ્ધ શિલા.
જીવવિચાર સાર-સંગ્રહ જીવના ૫૬૩ ભેદો
એકેન્દ્રિયના ૨૨ ભેદો
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય તેના સૂક્ષ્મ અને બાદર ગણતાં ૧૧ ભેદ થાય તે ૧૧ ભેદ પર્યાપ્તા અને ૧૧ ભેદ અપર્યાપ્ત ગણતાં ૧૧X૨=૨૨ ભેદ થાય. તેની છૂટક અનુક્રમવાર ગણત્રી નીચે પ્રમાણે થાય.
૧. પૃથ્વીકાય સૂક્ષ્મ પર્યાપ્ત
૨. પૃથ્વીકાય સૂક્ષ્મ અપર્યાપ્ત
૩. પૃથ્વીકાય બાદર પર્યાપ્ત ૪. પૃથ્વીકાય બાદર અપર્યાપ્ત
૫. અકાય સુક્ષ્મ પર્યાપ્ત ૬. અપ્લાય સૂક્ષ્મ અપર્યાપ્ત
૭. અપ્કાય બાદર પર્યાપ્ત
કનકકૃપા સંગ્રહ
૧૪૩