________________
૫૩. હસ્તિ શિક્ષા
૫૭. કામ
૬૧. કૃષિ
૬૫. કાળમાન
૬૯. બંધ
૭૩. કેશ
૭૭. સૌભાગ્ય
૮૧. આયુ
૮૫. વ્યાપાર
૫૪. અશ્વ શિક્ષા
૫૮. ચક્ર
૬૨. પશુપાલણ
૬૬. આસન
૭૦. નિયુધ્ધક
૭૪. પુષ્પ
૭૮. પ્રયોગ
૮૨. જ્ઞાન
૮૬. ધારણા
૫૫. પક્ષી
૫૯. વાણીજ્ય
૬૩. તેય
૬૭. વિધિ
૭૧. આખેટક
૭૫. ઈન્દ્રજાળ
૭૯. શૌચ
૮૩. હેય
૮૭. ઉપાદેય
નેવાશી વસ્તુ
(૧) ત્રીજા આરાને છેડે નેવાશી પખવાડીયા બાકી હતા ત્યારે ઋષભદેવ ભગવાન નિર્વાણ
પામ્યા.
(૨) ચોથા આરાના નેવાશી પખવાડીયા બાકી હતા ત્યારે મહાવીર સ્વામી મોક્ષે ગયા.
નેવું વસ્તુ (૧) શ્રી શીતલનાથ ભગવાન નેવું ધનુષ ઉંચા હતા.
(૨) શ્રી અજિતનાથ અરિહંતને નેવું ગણ અને નેવુ ગણધરો હતા.
એકાણું વસ્તુ
(૧) કાલોદધિ સમુદ્રની પરિધિ કાંઇક અધિક એકાંણુ લાખ યોજન પ્રમાણ કહી છે. (૨) કુંથુનાથ પ્રભુને એકાણુસો અવધિ જ્ઞાની સંપદા હતી.
બાણું વસ્તુ (૧) ઇંદ્રભુતિ ગણધર બાણું વર્ષનુ સર્વાયુપાળી ને મોક્ષે ગયા. (૨) બાણું પ્રતિમાઓ કહી છે.
૫૬. સ્ત્રી
૬૦. વાજીકરણ
૬૪. લક્ષણ
૬૮. શાસ
૭૨. કુતુહલ
૭૬. વિનોદ
૮૦. પ્રીતિ
૮૪. ચાટુ
૮૮. કથા
ત્રાણું વસ્તુ
(૧) ચંદ્રપ્રભ સ્વામીને ત્રાણું ગણ તથા ત્રાણું ગણધરો હતા.
(૨) શાંતિનાથ ને ત્રાણું સો ચૌદ પૂર્વી હતા.
કનકકૃપા સંગ્રહ
૧૩૫