________________
૮૪ મંદિરમાં ચોમાસામાં પાણી સંઘરી તેનાથી સ્નાન કરવું. -
પંચાશી વસ્તુ (૧) રુચક દીપનો મંડલિક પર્વત કુલ પંચાશી હજાર યોજન ઉચો કહ્યો છે. (૨) ધાતકીખંડના બે મેરુ પર્વત કુલ થઈને પંચાશી હજાર યોજન ઉચા કહ્યા છે.
છાશી વસ્તુ (૧) સુવિધિનાથને છાશી ગણ છાશી ગણધર હતા. (૨) સુપાર્શ્વનાથને છાશી સો વાદીઓ હતા.
સતાશી વસ્તુ (૧) પહેલા અને છેલ્લા કર્મ રહિત બાકીના છ કર્મની ઉત્તર પ્રકૃતિ ઓ સતાશી કહી છે.
અઠ્ઠાશી વસ્તુ (૧) એક એક (દરેક) ચંદ્ર-સૂર્યના અઢાશી-અટ્ટાણી મહા ગ્રહો રૂપ પરિવાર કહ્યો છે. (૨) દષ્ટિવાદનાં અઠ્ઠાણી સૂત્રો કહ્યાં છે. ૮૮ વિજ્ઞાન :
૧. તત્ત્વ ૨. ચર્મ ૩. કર્મ ૪. લક્ષ્મી ૫. શંખ ૬. દંત ૭. રસાયન ૮. ગુટિકા ૯. વચન ૧૦. મંત્ર ૧૧. કવિત્વ ૧૨. મદન ૧૩. પથ્ય ૧૪. તંત્ર ૧૫. ઈલિકા ૧૬. લેખ ૧૭. સૂત્ર ૧૮. ચિત્ર ૧૯. કર્મ ૨૦. રંગ ૨૧. શુચિકર્મ ૨૨. શુકન ૨૩. બ્રહ્મકર ૨૪. નૈર્મ ૨૫. ગંધ ૨૬. યુક્તિ
૨૭. શિલ્પ ૨૯, હાસ્ય ૩૦. કાર્ટ ૩૧. આરામ ૩૨. કુંભ ૩૩. લોહ ૩૪. પત્ર
૩૬. નખ ૩૭. દર્શન ૩૮. પ્રાસાદ [૩૯. ધાતુ ૪૦. વિભૂષણ ૪૧. યુધ્ધ ૪૨. અધ્યાત્મ ૪૩. સ્વરોદય ૪૪. વિદ્વેષણ ૪૫. ઉચાટન ૪૬. અગ્નિ ૪૭. ખંભન ૪૮. વશીકરણ ૪૯. મોહ ૫૦. વસ્તુ ૫૧. વિજ્ઞાન પર. સ્વયંભૂ
૨૮. કાવ્ય
૩૫. વશ્ય
૧૩૪
કનકકુપા સંગ્રહ