________________
ચોરાણું વસ્તુ
(૧) અજિતનાથને ચોરાણું સો અવિધ જ્ઞાની હતા.
પંચાણુ વસ્તુ
(૧) કુંથુનાથ ભગવાન પંચાણું હજાર વર્ષનુ કુલ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૨) સુપાર્શ્વનાથને પંચાણુ ગણો તથા પંચાણુ ગણધરો હતા. છનું વસ્તુ (૧) દરેક ચક્રવર્તીને છન્નુ કરોડ ગામ હોય છે.
(૨) વાયુકુમાર દેવના છઠ્ઠું લાખ ભવના વાસ કહ્યા છે. સત્તાણું વસ્તુ.
(૧) આઠે કર્મ પ્રકૃતિની સત્તાણું ઉત્તર પ્રકૃતિ કહી છે.
(૨) હરિષેણ ચક્રવર્તી કંઇક ઓછા સત્તાણું સો વર્ષ સુધી ગૃહવાસમાં રહીને પછી દીક્ષા લીધી હતી.
અઠ્ઠાણું વસ્તુ
(૧) રેતિ નક્ષત્રથી આરંભીને જયેષ્ઠા નક્ષત્ર સૂધીના ઓગણીશ નક્ષત્રોની મળીને અઠ્ઠાણું તારાઓ તારાના પ્રમાણ વડે કહ્યા છે.
નવાણું વસ્તુ
(૧) મેરૂ પર્વત (સંભૂતલાથી) નવાણું હજાર યોજન ઉચો કહ્યો છે.
સૌ વસ્તુનું વર્ણન
ૐ ૠષભદેવના ૧૦૦ પુત્રના નામ.
૩. શંખ
૪. વિશ્વકર્મા
૭. અમલ
૮. ચિત્રાંગ
૧૧. પુરૂષોત્તમ
૧૨. સાગર
૧૫. રથવર
૧૬. કામદેવ
૧૯. નંદ
૨૦. સૂર
૨૩. અંગ
૨૪. વંગ
૨૭. કલિંગ
૩૧. દશાર્ણ
૧. ભરત
૫. વિમળ
૯. ખ્યાતકીર્તિ
૧૩. યશોધર
૧૭. ધ્રુવ
૨૧. સુનંદ ૨૫. કોશલ
૨૯. વિદેહ
૧૩૬
૨. બાહુબલિ
૬. સુલક્ષણ
૧૦. વરદત્ત
૧૪. અમર
૧૮. વત્સ
૨૨. કુરુ
૨૬. વીર
૩૦. સંગમ
૨૮. માગધ
૩૨. ગંભીર
કનકકૃપા સંગ્રહ