________________
૨૧-૨૮ મંદિરમાં દાંત, આંખ, નખ, ગંડસ્થલ, નાક, કાન, માથા વિગેરેનો મેલ
નાખવો.
? 9 ૢ જ ૐ ૐ ૐ ૐ શ્રૃ
૩૬
૩૯
४०
* * *
મંદિરમાં મંત્ર ભુત રાજા વિગેરેનો વિચાર કરવો.
૧૩૨
મંદિરમાં વાદ વિવાદ કરવો.
મંદિરમાં નામાં લેખાં કરવાં.
મંદિરમાં ધન વિગેરેની વહેંચણી કરવી. મંદિરમાં પોતાનો દ્રવ્ય ભંડાર ત્યાં સ્થાપવો.
મંદિરમાં પગ ઉપર પગ ચડાવીને બેસવું. મંદિરમાં છાણાં છાપવાં.
મંદિરમાં કપડાં સુકવવાં.
મંદિરમાં દાળ વગેરે ઉગાવવાં.
મંદિરમાં પાપડ વણવા.
મંદિરમાં સેવ વણવી, વડી મુકવી વિગેરે કામો કરવાં. મંદિરમાં રાજા વિગેરેના ભયથી મંદિરમાં સંતાવું. મંદિરમાં શોક કરવો.
મંદિરમાં વિક્થા કરવી. (રાજ કથા ભક્ત કથા દેશ કથા સ્ત્રી કથા વિગેરે.) મંદિરમાં બાણ તલવાર વિગેરે હથીયાર ઘડવાં કે સર્જવા.
મંદિરમાં ગાય, ભેંસ રાખવા.
૪૪
૪૫
૪૬
૪૭
મંદિરમાં નાણું પરખવું.
૪૮
મંદિરમાં નીસ્સીહી કહ્યા વિના મંદિરમાં દાખલ થવું.
૪૯-૫૨ મંદિરમાં છત્ર, ચામર, હથિયાર તથા પગરખાં સાથે પ્રવેશ કરવો.
૫૩
મંદિરમાં મનને ચંચલ રાખવું.
૫૪
મંદિરમાં તેલ વિગેરે શરીરને ચોપડવું.
૫૫
મંદિરમાં જે પુષ્પ ચડાવવાનાં હોય તે જ અંદર ન લાવવાં.
૫૬
મંદિરમાં વસ્તા ભૂષણ બહાર મુકી શોભા રહિત થઈ દાખલ થવું.
મંદિરમાં તાપણી કરી તાપવું.
મંદિરમાં અન્નાદિ રાંધવા.
કનકકૃપા સંગ્રહ