________________
(૨) શીતલનાથ ભગવાનને ત્રાશી ગણો અને ગણધરો હતાં. (૩) મંડિત પુત્ર ગણધર ત્રાશી વર્ષનું સર્વાયુપાળીને મોં ગયા.
ચોરાશી વસ્તુ. (૧) ઋષભદેવ ભગવાન ચોરાશી લાખ પૂર્વ નું સર્વ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૨) એજ પ્રમાણે ભરત, બાહુબળી, બ્રાહ્મી અને સુંદરી પણ જાણવું.
મંદિ૨ સંબંધી જ આશાળા. મંદિરમાં બળખા આદિ નાખવા. મંદિરમાં જૂગટું રમવું. મંદિરમાં કલહ કરવો. મંદિરમાં ધનુર્વેદનો અભ્યાસ કરવો. મંદિરમાં કોગળા નાખવા. મંદિરમાં પાન સોપારી ખાવા. મંદિરમાં પાન આદિના કુચા નાખવા. મંદિરમાં કોઈને ગાળ દેવી. મંદિરમાં ઝાડે કે પેશાબ જવું. મંદિરમાં નહાવું. મંદિરમાં વાળ ઓળવા. મંદિરમાં નખ કાપવા. મંદિરમાં લોહી માંસ વિગેરે નાખવાં. મંદિરમાં શેકેલાં ધાન્ય નાખવાં. મંદિરમાં ચામડી વિગેરે નાખવું. મંદિરમાં ઓસડ વિગેરે ખાવા. મંદિરમાં ઉલટી કરવી. મંદિરમાં દાતણ કરવું. મંદિરમાં આરામ કરવો, પગ ચંપાવવા. મંદિરમાં પશુઓને બાંધવા.
2 år non f a woo
2 2 2
å å 2 &
૨૦
કનકકૃપા સંગ્રહ
૧૩૧