________________
૪. વાદ કળા, ૫. મંત્ર કળા,
૬. તંત્ર કળા, ૭. જ્ઞાન કળા,
૮. વિજ્ઞાન કળા, ૯. દંડ કળા, ૧૦. જળસ્થંભન કળા, ૧૧. ગીત ગાવાની કળા, ૧૨. તાલમાનની કળા, ૧૩. મેધવૃષ્ટિની કળા, ૧૪. ફલ વૃષ્ટિની કળા, ૧૫. વચન ગોપન, ૧૬. આકાર ગોપન, ૧૭. ધર્મ વિચાર, ૧૮. શકુન જોવા, ૧૯. કિયા કલ્પ, ૨૦. સંસ્કૃત ભાષા બોલવી, ૨૧. દંભ ૨૨. ધર્મનીતિ, ૨૩. વણક વૃષ્ટિ, ૨૪. સુવર્ણ સિધ્ધિ, ૨૫. સુગંધિતેલ કરવું, ૨૬. લીલા સહિત ચાલવું, ૨૭. અઢાર જાતની લીપી, ૨૮. હસિઘોડાની પરિક્ષા કરવી, ર૯. સ્ત્રી પુરૂષના લક્ષણ જાણવા, ૩૦. સુવર્ણરત્ન ભેદનું જ્ઞાન, ૩૧. તાત્કાલીક બુધ્ધિ, ૩૨. વાસ્તુક સિધ્ધિ, ૩૩. વૈદ્ય ક્રિયા, ૩૪. કામ ક્રિયા, ૩૫. ઘટ ભ્રમણ, ૩૬. સારી પરીક્ષા, ૩૭. અંજન યોગ, ૩૮. ચૂર્ણ યોગ, ૩૯. હસ્ત લાઘવ, ૪૦. વચન ચતુરતા, ૪૧. ભોજન વિગેરે, ૪૨. વ્યાપાર વિધિ, ૪૩. મુખ મંજન, જ. સાલી ખંડન, ૪૫. કથા કહેવી, ૪૬. કુલ ગુંથન, ૪૭. વાંકુ બોલવું, ૪૮. કાય શકિત, ૪૯. વેષ બનાવવો, ' ૫૦. સર્વ ભાષા બોલવી, ૫૧. અભિધાન જ્ઞાન, ૫૨. ઘરેણાં પહેરવાં, ૫૩. રાજાની ભકિત કરવી, ૫૪. ઘરનો આચાર શીખવો, ૫૫. કાવ્ય કરણ, ૫૬. પરને હરાવવો, ૫૭. ધાન્ય રાંધવું, ૫૮. કેશ બાંધવા ગુંથવા, ૫૯. વિણા વગાડવી, ૬૦. વિતંડા વાદ, ૬૧. અંક વિચાર, ૬૨. લોક વ્યવહાર, ૬૩. અંત્યાક્ષરિકા, ૬૪. પ્રશ્ર પ્રહેલિકા
પાંસઠ વસ્તુઓ (૧) મૌર્યપુત્ર ગણધર પાંસઠ વર્ષ ગૃહસ્થ પણે રહ્યા હતા. (૨) સૌધર્મા વાંસક નામના વિમાનની એક એક (દરેક) દિશાઓ પાંસઠ પાંસઠ ભૌમ નગરો કહ્યાં છે.
છાસઠ વસ્તુઓ (૧) શ્રી શ્રેયાંસનાથને છાસઠ ગણો તથા છાસઠ ગણધરો હતા.
કનકકુપા સંરહ
૧૨૭