________________
(૨) શુકલ પક્ષમાં ચન્દ્ર દિવસે દિવસે (હંમેશા) બાસઠ બાસઠ ભાગ વધે છે અને તેટલોજ ભાગ કૃષ્ણ પક્ષમાં દિવસે દિવસે હાનિ પામે છે.
ત્રેસઠ વસ્તુઓ.
(૧) શ્રી ઋષભદેવ ભગવાન ત્રેસઠલાખ પૂર્વ સુધી મહારાજયમાં વસીને પછી દીક્ષા
લીધી.
(૨) હરિવર્ષ અને રમ્યક ક્ષેત્ર ના (યુગલિક) મનુષ્યો ત્રેસઠ રાત્રિ દિવસે યૌવન પણાને પામે છે.
ચોસઠ વસ્તુઓ.
ચોસઠ યોગિનિ :
૧. વારાહી,
૫. આગનિહી,
૯. વાયવ્યા,
૧૩. વૈષ્ણવી,
૧૭. શિવદૂતિ,
૨૧. અજિતા,
૨. વામની,
૬. વામ્યા,
૧૦. સૌમ્યા,
૧૪. માહેશ્વરી,
૧૮. ચામુંડા,
૨૨. અપરાજીતા,
૨૫. ચંડા,
૨૬. સુચંડા,
૨૯. ઉમા,
૩૦. ઘંટા,
૩૪. લોહિતા,
૩૩. આશાપુરી, ૩૭. નારાયણ, ૩૮. નારસિંહી,
૪૧. અંગા,
૪૨. વંગા,
૪૫. પ્રભા,
૪૬. સુપ્રભા,
૪૯. ભદ્રા,
૫૦. સુભદ્રા,
૫૩. રૌદ્રમૂખી,
૫૪. કરાલા,
૫૭. વિકટાક્ષી,
૬૧. રંજના,
૫૮. તારા,
૬૨. શ્વેતા,
સ્ત્રીની ચોસઠ કળાઓ :
૧. નૃત્ય કરવાની કળા,
૧૨૬
3.91331,
૭. નૈૠત્યા,
૧૧. ઈશાની,
૧૫. વૈમાનિકા,
૧૯. જયા,
૨૩. હરસિધ્ધિ,
૨૭. કનકદંતા,
૩૧. સુઘંટા,
૮ ૩૫. અંબા,
- ૩૯. કૌમારા,
૪૩. દીર્ધદષ્ટા,
૪૭. લંબા,
૫૧. કાતિ,.
૫૫. વિકરાલા,
૫૯. સુતારા,
૬૩. ભદ્રકાળી,
૨. આદર દેવાની કળા,
૪. ઈન્દ્રાણી,
૮. વારૂણી,
૧૨. બ્રહ્માણી,
૧૬. શિવા,
૨૦. વિજયા,
૨૪. કાલીકા,
૨૮. સુદંતા,
૩૨. માંસપ્રિયા,
૩૬. અસ્થિભક્ષિ,
૪૦. વાનરતિ,
૪૪. યમદંષ્ટા,
૪૮. લંબાષ્ટિ,
૫૨. રૌદ્રિ,
૫૬. સાક્ષી,
૬૦. રંજનીકરી,
૬૪. ક્ષમાકરી
૩. ચિત્ર કળા,
કનકકૃપા સંગ્રહ