________________
સડસઠ વસ્તુઓ.
(૧) પાંચ સંવત્સર રૂપ યુગનું નક્ષત્ર માસે કરીને માપ કરીએ તો સડસઠ નક્ષત્ર માસ
થાય છે.
અડસઠ વસ્તુઓ
(૧) શ્રી વિમલનાથને અડસઠ હજાર સાધુ સંપદા હતી.
(૨) ધાતકી ખંડ દ્વીપમાં અડસઠ ચક્રવર્તીના (ચક્રવર્તીને જીતવા યોગ્ય) વિજયો અને અડસઠ તેમની રાજધાનીઓ કહી છે.
ઓગણસિત્તેર વસ્તુઓ.
(૧) અઢી દ્વીપમાં મેરૂ પર્વત વિના બાકી સર્વ મલીને ઓગણસિત્તેર વર્ષ (ક્ષેત્ર) અને વર્ષધર પર્વતો કહ્યા છે તે આ પ્રમાણે પાંત્રીશ ક્ષેત્રો, ત્રીશ વર્ષધર પર્વતો અને ચાર ઇયુકાર પર્વતો.
સીતેર વસ્તુઓ.
(૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન સીતેર વર્ષ શ્રમણ પર્યાય પાળીને મોક્ષે ગયા હતા. (૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી સીતેર ધનુષ ઉંચા હતા.
(૩) માહેંદ્ર દેવલોકના ઇન્દ્રને સીતેર હજાર સામાનીક દેવો કહ્યા છે. એકોતેર વસ્તુઓ.
(૧) વીર્યપ્રવાદ પૂર્વમાં એકોતેર પ્રાભૂતો કહેલાં છે.
(૨) શ્રી અજિતનાથ ભગવાન એકોતેર લાખ પૂર્વ ગૃહસ્થ પણે રહ્યા હતા. (૩) સગર ચક્રવર્તીએ એકોતેર લાખ પૂર્વ રાજય ભોગવીને દીક્ષા લીધી હતી.
બોલેર વસ્તુનું વર્ણન
પુરૂષની ૭૨ કળાઓ :
૧. લેખન કળા
૪. ગીતગાવાની કળા ૭. ઢોલવગાડવાની કળા ૧૦. મંદગ વગાડવાની કળા
૧૩. અશ્વ પરખવાની કળા ૧૬. મંત્ર વાદની કળા
૧૨૮
૨. પઠન કળા
૫. નૃત્ય કળા
૮. વીણા વગાડવાની કળા ૧૧. ભેરી વગાડવાની કળા ૧૪. ધાતુ વાદની કળા ૧૭. પ્રાકૃત
૩. ગણિત કળા
૬. તાલમાનની કળા
૯. વાંસળી વગાડવાની કળા ૧૨. હસ્તિ પરખવાની કળા ૧૫. ષ્ટિ વાદની કળા
૧૮. રત્ન લક્ષણ
કનકકૃપા સંગ્રહ