________________
કાયદંડ પરિહરું. • હાસ્ય-રતિ-અરતિ પરિહરું. ૧ ભય-શોક-દુગચ્છા પરિહરું. ૦ કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા-કાપોતલેશ્યા પરિહરસગારવ-ઋદ્ધિગારવશાતાગારવ પરિહરું. • માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય પહિદું. છે ક્રોધ, માન પરિહરું. માયા-લોભ પરિહરું. ૧ પૃથ્વીકાય-અકાય તેઉકાયની જયણા કરું. વાયુકાય-વનસ્પતિકાયત્રસકાયની રક્ષા કરું. નોધ: બહેનોએ ૩૨-૩૩-૩૪ તથા ૩૮ થી ૪૪ નંબરની પડિલેહણ કરવી નહી.
એકાવન વસ્તુઓ. (૧) ચમરેદ્રની સુધર્મા નામની સભા એકાવન સો સ્તંભ સહિત કહી છે. (૨) સુપ્રભ નામના બલદેવ એકાવન લાખ વર્ષનું પરમ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૩) દર્શના વરણીય તથા નામ એ બે કર્મની મળીને એકાવન ઉત્તર કર્મ પ્રકૃતિઓ છે.
બાવન વસ્તુઓ. (૧) મોહનીય કર્મના બાવન નામ કહ્યા છે. તે આ પ્રમાણે
(૧) કોધ (૨) કોપ (૩) રોષ (૪) દોષ (૫) અક્ષમા (૬) સંજ્વલન (૭) કલહ (૮) ચાંડિયા (૯) ભંડણ (૧૦) વિવાદ
(૧૨) મદ (૧૩) દર્પ
(૧૪) સ્તભં (૧૫) આત્મોત્કર્ષ (૧૬) ગર્વ (૧૭) પરપરિવાદ (૧૮) આકાશ (૧૯) અપકર્ષ (પરિભવ) (૨૦) ઉન્નત (૨૧) ઉન્નામ (૨૨) માયા (૨૩) ઉપધિ (૨૪) નિવૃતિ (૨૫) વલય (૨૬) ગ્રહણ (૨૭) ન્યવમ • (૨૮) કલ્ક (૨૯) કુરુક (૩૦) દંભ (૩૧) કૂટ (૩૨) બ્રહ્મ (૩૩) કિલ્બિષ (૩૪) અનાદરતા (૩૫) ગૂહનતા (૩૬) વંચનના (૩૭) પરિકંચનતા (૩૮) સાતીયોગ (૩૯) લોભ (૪૦) ઇચ્છા (૪૧) મૂછી (૪૨) કાંક્ષા (૪૩) ગૃધ્ધિ (૪) તૃષ્ણા (૪૫) ભિધ્યા (૪૬) અભિધ્યા (૪૭) કામાશા (૪૮) ભોગાશા (૪૯) જીવીતાશા (૫૦) મરણાશા (૫૧) નંદી (૫૨) રાગ.
ત્રેપન વસ્તુઓ (૧) મહાવીર સ્વામીના ત્રેપન સાધુઓ એકવર્ષની દીક્ષા પર્યાય પાળીને અનુત્તર નામના
મોટા ઉત્સવના સ્થાન રૂપ મહાવિમાનો ને વિષે દેવપણે ઉત્પન્ન થયા છે. (૨) સંમૂર્ણિમ ઉર પરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રેપન હજાર વર્ષની કહી છે.
ચોપન વસ્તુઓ. (૧) નેમિનાથ ભગવાન ચોપન રાત્રિ દિવસનો છ0 પર્યાય પાળીને કેવળી થયા હતા. (૨) અનંત નાથ ભગવાનને ચોપન ગણધર હતા.
કનકકુપા સંગ્રહ
૧૨૪