________________
અડતાલીશ વસ્તુઓ (૧) ધર્મનાથ ભગવાનને અડતાલીશ ગણ તથા અડતાલીશ ગણધરો હતા. (૨) ચક્રવર્તી રાજાને અડતાલીશ પટ્ટણો કહ્યા છે.
ઓગણ પચાસ વસ્તુઓ (૧) દેવકુરુ અને ઉત્તરકુરના મનુષ્યો ઓગણપચાસ રાત્રિ દિવસે યૌવન અવસ્થાને પામે છે. (૨) તે ઈન્દ્રિયોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ રાત્રિ દિવસની કહી છે.
પચાસ વસ્તુઓ. (૧) અનંતનાથ પચાસ ધનુષ ઉચા હતા. (૨) મુનિસુવ્રત પ્રભુને પચાસ હજાર સાધ્વીઓ હતી. ૫૦ લબ્ધિ: ૧. જિન લબ્ધિ, ૨. અવધિજિન લબ્ધિ, ૩. પરમાવધિજિન લબ્ધિ, ૪. અનંતાવિવજિન લબ્ધિ, ૫. અનંતાનંતાવિધ લબ્ધિ, ૬. સર્વાવધિજીન લબ્ધિ, ૭. બીજબુધ્ધિ લબ્ધિ, ૮. કોષ્ટબુધ્ધિ લબ્ધિ, ૯. પદાનુસાર લબ્ધિ, ૧૦. સંભિન્નશ્રોત લબ્ધિ, ૧૧. સીરાશ્રવ લબ્ધિ, ૧૨. મધ્વાશ્રવ લબ્ધિ, ૧૩. અમૃતાશ્રવ લબ્ધિ, ૧૪. અક્ષીણમહાનસ લબ્ધિ, ૧૫. આમાઁધિ લબ્ધિ, ૧ વિપુડૌષધિ લબ્ધિ, ૧૭. ખેલૌષધિ લબ્ધિ, ૧૮. જળૌષધિ લબ્ધિ, ૧૯. સર્વાધિ લબ્ધિ, ૨૦. વૈકિય લબ્ધિ, ૨૧. સર્વ લબ્ધિ , ૨૨. ઋજુમતિ લબ્ધિ, ૨૩. વિપુલમતિ લબ્ધિ, ૨૪. જંઘાચારણ લબ્ધિ, ૨૫. વિદ્યાચારણ લબ્ધિ, ૨૬. પ્રજ્ઞાશ્રમણ લબ્ધિ, ૨૭. વિદ્યાસિદ્ધિ લબ્ધિ, ૨૮. આકાશગામિ લબ્ધિ, ૨૯. તમલેશ્યા લબ્ધિ, ૩૦. શીતલેશ્યા લબ્ધિ, ૩૧. તેજલેશ્યા લબ્ધિ, ૩૨. વચનવિષ લબ્ધિ, ૩૩. આશીવિષ લબ્ધિ, ૩૪. દ્રષ્ટિવિષ લબ્ધિ, ૩૫. ચારણ સુમિણ લબ્ધિ, ૩૬. મહાસુમિણ લબ્ધિ, ૩૭. તેજોઅરિ લબ્ધિ, ૩૮. વાદી લબ્ધિ,
૩૯, અષ્ટાંગ નિમિત્ત લબ્ધિ, ૪૦. પ્રતિમાપ્રાતપન્ન લબ્ધિ, ૪૧. જનકલ્પપ્રપન્ન લબ્ધિ, ૪૨. શ્રમણ્ય લબ્ધિ, ૪૩. અણિમાદિસિધ્ધી લબ્ધિ, ૪૪. ભવસ્થ કેવલી લબ્ધિ, ૪૫. ઉગ્રતપો લબ્ધિ , ૪૬. અભવસ્થ કેવલી લબ્ધિ, ૪૭. દિમતો લબ્ધિ, ૪૮. ચતુદશ પૂર્વિત્વ લબ્ધિ, ૪૯. દશપૂર્વિત્વ લબ્ધિ, ૫૦. એકાદશાંગધારિત્વ લબ્ધિ ૫૦ મુહપત્તિના બોલ
સૂત્ર-અર્થ-તત્વ કરી સદ્દઉં. સમક્તિ મોહનીય-મિશ્રમોહનીય-મિથ્યાત્વ મોહનીય પરિહરું. ૦ કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરું. સુદેવ-સુગુરુ-સુધર્મ-આદરું. કુદેવકુગુરુ-કુધર્મ પરિહરું. • જ્ઞાન-દર્શન-ચારિત્ર આઇ.૦ જ્ઞાનવિરાધના-દર્શન વિરાધનાચારિત્ર વિરાધના પરિહરું. ૦ મનોગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિ આદ૬. ૦ મનદંડ-વચનદંડ
કનકકુપા સંગ્રહ
૧૨૩