________________
મૂળ સૂત્ર:
૧. શ્રી આવશ્યક ૨. શ્રી દશવૈકાલિક ૩. શ્રી ઉત્તરાધ્યયન ૪. શ્રી પિંડ નિયુકિત બે ચૂર્ણિકા: ૧. શ્રી નંદી સૂત્ર
૨. શ્રી અનુયોગ દ્વાર સૂત્ર
છેતાલીશ વસ્તુઓ. (૧) બ્રાહ્મી લિપિના છેતાલીશ માતૃાક્ષર કહ્યા છે. (૨) પ્રભંજન નામના વાયુ કુમારેદ્રના છેતાલીશ લાખ ભવનો છે.
સુડતાલીશ વસ્તુઓ. (૧) અગ્નિભૂતિ ગણધર સુડતાલીશ વર્ષ ગૃહસ્થ પણે રહ્યા હતા. ગોચરીના ૪૭ દોષ: ૧. આધાકર્મ, ૨. ઔદેશિક,
૩. પૂતિકર્મ, ૪. મિશ્ર,
૫. સ્થાપિત, ૬. પાહુડી, ૭. પાદુ: કરણ, ૮. કિત,
૯. પ્રામિત્ય, ૧૦. પરાવર્તન, ૧૧. અભ્યાહૂત, ૧૨. ઉભિન્ન, ૧૩. માલોપહત, ૧૪. આચ્છેદ્ય, ૧૫. અનાવૃષ્ટિ, ૧૬. અધ્યયપૂરક, ૧૭. ધાત્રીપિંડ, ૧૮. દૂતિપિંડ, ૧૯. નિમિત્તપિંડ, ૨૦. આજીવપિંડ, ૨૧. વનપકપિંડ, ૨૨. ચિકિત્સાપિંડ, ૨૩. કોપિંડ, ૨૪. માનપિંડ, ૨૫. માયાપિંડ, ૨૬. લોભપિંડ, ૨૭. પૂર્વપશ્ચાત્ સંસ્તવ, ૨૮. વિદ્યાપિંડ, ૨૯. મંત્રપિંડ, ૩૦. ચૂર્ણપિંડ, ૩૧. યોગપિંડ, ૩૨. મૂળકર્મપિંડ, ૩૩. શંકિતપિંડ, ૩૪. પ્રતિપિંડ, ૩૫. નિક્ષિપ્તપિંડ, ૩૬. પિહિતપિંડ, ૩૭. સંહતપિંડ, |૩૮. દાયકપિંડ, ૩૯. ઉન્મિશ્રપિંડ, ૪૦. અપરિણત પિંડ, ૪૧. લિમ પિંડ, ૪૨. છર્દિત પિંડ, ૪૩. સંયોજન પિંડ, ૪. પ્રમાણાતિરકતા પિંડ, ૪૫. અંગાર પિંડ, ૪૬. ધૂમ્ર પિંડ, ૪૭. કારણાભાવ પિંડ
૧૨૨
કનકકુપા સંગ્રહ