________________
તેતાલીશ વસ્તુઓ. (૧) કર્મ વિપાકના તેતાલીશ અધ્યયનો કહ્યા છે. (૨) પહેલી, ચોથી, અને પાંચમી નરક પૃથ્વીને વિષે-(ત્રણેના મલીને ૩૦-૧૦-૩) તેતાલીશ લાખ-નરકા વાસ કહ્યા છે.
ચુંમાલીશ વસ્તુઓ. (૧) નાગકુમારના રાજા ધરણેન્દ્રનામના (દક્ષિણ-બાજુના) નાગેન્દ્રના ચુંમાલીશ લાખ ભવનો છે.
જપ આગમળા નામ ૧૧ અંગ:
---- ૧. શ્રી આચારાંગ સૂત્ર ૨. શ્રી સુયગડાંગ સૂત્ર ૩. શ્રી ઠાણાંગ સૂત્ર ૪. શ્રી સમવાયાંગ સૂત્ર ૫. શ્રી ભગવતિ સૂત્ર ૬. શ્રી જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૭. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ૮. શ્રી અંતગડ દશાંગ સૂત્ર ૯. શ્રી અનુત્તરો હવાઈયા ૧૦. શ્રી પ્રશ્ન વ્યાકરણ ૧૧. શ્રી વિપાક સૂત્ર ૧૨ ઉપાંગ:
૧. શ્રી ઉજવાઈ ૨. શ્રી રાયપાસણી ૩. શ્રી જીવાભિગમ ૪. શ્રી પન્નવણા ૫. શ્રી સૂરપન્નત્તિ ૬. શ્રી ચંદ પન્નત્તિ ૭. શ્રી જંબૂદ્વિપ પન્નત્તિ ૮. શ્રી નિરયા વલિકા ૯. શ્રી કષ્પવર્ડસિઆ ૧૦. શ્રી પૂર્ટુિઆ ૧૧. શ્રી પૂક્યુલિઆ ૧૨. શ્રી વહિન દશા દસ પન્ના :
૧. શ્રી ચઉસરણ ૨. શ્રી આઉરપચ્ચખ્ખાણ ૩. શ્રી મહા પચ્ચખાણ ૪. શ્રી ભત્તપરિજ્ઞા ૫. શ્રી નંદુલવિયાલી . શ્રી ગણી વિષ્ક્રય ૭. શ્રી ચંદવિન્દ્રય ૮. શ્રી દેવેન્દ્રસ્તવ ૯. શ્રી મરણ સમાધિ ૧૦. સંથારા પન્ના છ છેદ સૂત્રો: ૧. શ્રી દશાશ્રુત સ્કંધ સૂત્ર ૨. શ્રી બૃહત્કલ્પ સૂત્ર ૩. શ્રી વ્યવહાર સૂત્ર ૪. શ્રી જિતકલ્પ સૂત્ર ૫. શ્રી નિશીથ સૂત્ર ૬. શ્રી મહા નિશીથ સૂત્ર
કનકકૃપા સંગ્રહ
૧૨૧