________________
૩. ગુરૂની પાસે ચાલે.
૪. ગુરૂની આગળ ઉભો રહે. ૫. ગુરૂની જોડે ઉભો રહે.
૬. ગુરૂની નજીક ઉભો રહે. ૭. ગુરૂની આગળ બેસે.
_૮.ગુરૂની જોડે બેસે. ૯. ગુરૂની પાસે બેસે.
૧૦. બહારથી આવી ગુરૂ પહેલાં આચમનલે. ૧૧. ગુરૂ પહેલાં આલોવે.
૧૨. રાત્રે ગુરૂનું વચન સુણી જવાબ ના આપે. ૧૩. ગુરૂ પાસે આવેલાને પહેલાં પોતે બોલાવે. ૧૪. ગોચરી પોતાની મેળે બીજા પાસે આળો. ૧૫. ગુરૂને ગોચરીનદેખાડે અને બીજાને દેખાડે. ૧૬. ગુરૂને પૂછયા વિના બીજને નિમંત્રણ કરે. ૧૭. ગુરૂને પૂછયા વિના સારી વસ્તુ બીજાને આપે. ૧૮.ગુરૂને સારી વસ્તુ ન આપે પોતે ખાય. ૧૯. ગુરૂનું વચન સાંભળે નહિ. ૨૦. ગુરૂને કડવા વચન કહે. ૨૧. ગુરૂ બોલાવે ત્યારે બેઠા બેઠા જવાબ આપે. ર૨. ગુરૂ બોલાવે ત્યારે શું છે? એમ બોલે. ૨૩. ગુરૂને તું મારો દે.
૨૪. ગુરૂનું વચન માને નહિ. ૨૫. ગુરૂનું બહુમાન દેખી ખુશી ન થાય. ૨૬. ગુરૂનું વચન જૂઠું કરે. ૨૭. ગુરૂની વાત કાપે.
૨૮. ગુરૂની સભાને તોડે. ૨૯. ગુરૂ સમજાવ્યા પછી પોતે સમજાવે. ૩૦. ગુરૂના સંથારાને પગ અડાડે. ૩૧. ગુરૂના આસન ઉપર બેસે. ૩૨. ગુરૂથી ઉચા આસને બેસે. ૩૩. ગુરૂથી સરખા આસને બેસે. ૩૩ સુશ્રાવકપાણાના ગુણો (૩૩ સમ્યકત્વયુક્ત હોય): ૧. શંકા વિનાનો હોય.
૨. કાંક્ષા વિનાનો હોય. ૩. વિચિકિત્સા વિનાનો હોય. ૪. અવિમૂઢ દ્રષ્ટિવાળો હોય. ૫. સમ્યકત્વવાળાનો ઉત્તેજક હોય. ૬. સમકિતીને સ્થિર કરનારો હોય. ૭. સમકિતિ પ્રત્યે વાત્સલ્ય કરનારો હોય. ૮. સમ્યકત્વની પ્રભાવના વધારનારો હોય. ૯. નવકારનો પરમ ભક્ત હોય. ૧૦. જિન મંદિર કરાવતો હોય. ૧૧. પ્રતિષ્ઠા કરાવતો હોય. ૧૨. પૂજા કરવામાં ઉધમવંત હોય. ૧૩. જિન દ્રવ્યનો રક્ષક હોય. ૧૪. શાસ્ત્રો સાંભળવાનું લક્ષ્ય હોય. ૧૫. જ્ઞાનદાતા હોય.
૧૬. અભયદાતા હોય. ૧૭. સાધુઓનો સહાયક હોય. ૧૮. ખોટા કદાઝને દૂર કરનારો હોય. ૧૯. મધ્યસ્થ હોય.
૨૦. સમર્થ શક્તિશાળી હોય.
૧૧૨
કનકકૃપા સંગ્રહ