________________
૧૬. મૂળો,
૧૭. ખરસૈયા, ૧૮. લસણ, ૧૯. ગળો,
૨૦. વિષકારેલી, ૨૧. ગાજર, ૨૨. લુણી,
૨૩. લોઢક કંદ, ૨૪. કિસલય પત્ર, ૨૫. બિલાડીના ટોપ, ૨૬. વિદલના અંકુરા, ૨૭. ઢક્કવન્થલની ભાજી, ૨૮. મસુરવલ્લી, ર૯. પાલકની ભાજી, ૩૦. કુણી આંબલી,
૩૧. બટાટા, ૩૨. ડુંગળી ૩૨ વિજય: ૧. કચ્છ, ૨. સુકચ્છ, ૩. મહાકચ્છ ૪. કચ્છાવતી, ૫. આવર્ત, ૬. મંગલાવર્ત ૭. પુષ્કલાવર્ત ૮. પુષ્કલાવતી ૯. વચ્છ ૧૦. સુવચ્છ ૧૧. મહાવત્સ
૧૨. વન્માવતી ૧૩. રમ ૧૪. રમ્યક ૧૫. મંગલાવતી ૧૬. ૫મ ૧૭. સુપદ્મ ૧૮. મહાપદ્મ ૧૯. પદ્માવતી ૨૦. શંખ ૨૧. નલિન ૨૨. નલિનાવતી ૨૩. વપ્રા ૨૪. સુવપ્રા ૨૫. મહાવપ્રા ૨૬. વટાવતી ૨૭. વળ્યુ ૨૮. સુવલ્લુ
૩૦. ગંધિલાવતી ૩૧. રમણી ૩ર. કુમુદાણી ૩૨ બીજા લક્ષણ: ૧. છત્ર, ૨. કમળ, ૩. ધનુષ્ય, ૪. રથ, ૫. વજ, ૬. કાચબો, ૭. અંકુશ,
૮. વાવ, ૯. સાથીઓ, ૧૦. તોરણ, ૧૧. સરોવર, ૧૨. સિંહ, ૧૩. ઝાડ, ૧૪. ચક, ૧૫. શંખ, ૧૬. હાથી, ૧૭. સમુદ્ર, ૧૮. કળશ, ૧૯. મંદિર, ૨૦. માછલું, ૨૧. જવ, ૨૨. યજ્ઞ સ્થંભ, ૨૩. ચૌતરો, ૨૪. કમંડલ, ૨૫. પર્વત,
૨૬. ચામર, ૨૭. આરીસો, ૨૮. બળદ, ૨૯. ધજા, ૩૦. લક્ષ્મી, ૩૧. માળા, ૩૨. મોર
હૈત્રીશ વસ્તુનું વર્ણન ૩૩ આશાતના: ૧. ગુરૂની આગળ ચાલે.
૨. ગુરૂની પડખે ચાલે. કનકકુપા સંગ્રહ
૧૧૧