________________
૧૫. નવમાનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૧૬. દસમાનો સ્વામી ૧લે હોય તો ધનવાન થાય. ૧૭. દસમાનો સ્વામી જે હોય તો ધનવાન થાય. ૧૮. દસમાનો સ્વામી નવમે હોય તો ધનવાન થાય. ૧૯. દસમાનો સ્વામી દસમે હોય તો ધનવાન થાય. ૨૦. દસમાનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૨૧. ૧૧માનો સ્વામી ૧લે હોય તો ધનવાન થાય. ૨૨. ૧૧માનો સ્વામી જે હોય તો ધનવાન થાય. ૨૩. ૧૧માનો સ્વામી નવમે હોય તો ધનવાન થાય. ૨૪. ૧૧માનો સ્વામી ૧૦મે હોય તો ધનવાન થાય. ૨૫. ૧૧માનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૨૬. પાંચમાનો સ્વામી ૧લે, બીજે, પાંચમે, નવમે, દસમે, ૧૧મે, હોય તો ધનવાન થાય.
શતાવીસ વહુલું વર્ણન મહાવીર સ્વામીના ૨૭ ભવ: ૧. નયસાર,
૨. સૌધર્મ દેવલોક, ૩. મરિચિનો,
૪. બ્રહ્મદેવલોક, ૫. કૌચંકબ્રાહ્મણ,
૬. સૌધર્મ દેવલોક, ૭. પુષ્પમિત્ર બ્રાહ્મણ,
૮. સૌધર્મ દેવલોકે, ૯. અગ્નિદ્યોત પુરોહિત,
૧૦. ઈશાનું દેવલોકે, ૧૧. અગ્નિભૂતિ વિપ્ર,
૧૨. સનતકુમારે દેવ, ૧૩. ભારદ્વાજ બ્રાહ્મણ,
૧૪. મહેન્દ્ર દેવલોક, ૧૫. સ્થાવર બ્રાહ્મણ,
૧૬. બ્રહ્મ દેવલોક, ૧૭. વિશ્વભૂતિરાજા,
૧૮. સ્વર્ગલોક, ૧૯. ત્રિપુટ વાસુદેવ,
૨૦. સાતમી નરક, ૨૧. સિંહ,
૨૨. ચોથી નરક (તીર્થંચ ભવ ભ્રમણ),
કનકકુપા સંહ
૧૦૩