________________
૨૩. પ્રિય મિત્ર ચકી,
૨૪. મહાશુકદેવલોક, ૨૫. નંદન રાજા,
૨૬. દસમો દેવલોક, ૨૭. મહાવીર સ્વામી સાધુના ૨૭ ગુણ: ૧. પ્રાણાતિપાત, વિરમણમહાવ્રત ૨. મૃષાવાદ, વિરમણમહાવ્રત ૩. અદત્તાદાન, વિરમણમહાવ્રત, ૪. મૈથુન,વિરમણમહાવ્રત પ. પરિગ્રહ, વિરમણમહાવ્રત ૬. રાત્રીભોજન ન કરે આ છ વ્રત પાળે, ૭. પૃથ્વીકાય, ની રક્ષા
૮. અકાય, ની રક્ષા કરે ૯. તેઉકાય, ની રક્ષા
૧૦. વાઉકાય, ની રક્ષા કરે ૧૧. વનસ્પતિકાય, ની રક્ષા
૧૨. ત્રસકાય આ છ કાયની રક્ષા કરે, ૧૩ થી ૧૭ - પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે ૧૮. લોભનો ત્યાગ,
૧૯. ક્ષમા ધારણ, ૨૦. ચિત્તની નિર્મળતા,
૨૧. શુદ્ધ પડિલેહણ, ૨૨. સંયમ યોગમાં પ્રવૃત રહેવું, ૨૩. મન ને કાબુમાં રાખે, ૨૪. વચન ને કાબુમાં રાખે, ૨૫. કાયા ને કાબુમાં રાખે,
૨૬. બાવીશ પરિસહ સહન કરવા, ૨૭. મરાગાદિ ઉપસર્ગ સહન કરવા ૨૭ નક્ષત્ર: ૧. અશ્વિની, ૨. ભરણી,
૩. કુતીકા,
૪. રોહિણી, ૫. મૃગશીર્ષ, ૬. આદ્રા, ૭. પુનવર્ષ, ૮. પુષ્ય, ૯. આશ્લેષા, ૧૦. મધા, ૧૧. પૂ.ફા., ૧૨. ઉ.ફા., ૧૩. હસ્ત, ૧૪. ચિત્રા, ૧૫. સ્વાતિ, ૧૬. વિશાખા, ૧૭. અનુરાધા, ૧૮. જ્યેષ્ઠા, ૧૯. મૂળ, ૨૦. પૂ.ષા., ૨૧. ઉ.ષા., ૨૨. શ્રવણ, ૨૩. ધનિષ્ઠા, ૨૪. શતતારકા,
૨૫. પૂ.ભા., ૨૬. ઉ.ભા., ૨૭. રેવતી ૨૭ યોગ:
૧. વિખુંભ, ૨. પ્રીતિ, ૩. આયુષ્યમાન, ૪. સૌભાગ્ય,
૧૦૪
કનકકુપા સંસહ