________________
૧૫. પોતાના સાધર્મિક સાધુ પાસે પણ પરિમિત અવગ્રહ માંગવો. ૧૬. વારંવાર સ્ત્રી કથા કર્યા કરવી નહિ. ૧૭. સ્ત્રીનાં આંગોપાંગ ધારીને જોવા નહીં. ૧૮. પૂર્વે કરેલી કામ ક્રિયા યાદ રાખવી નહિ. ૧૯. સ્નિગ્ધ રસવાળું પ્રમાણ રહિત ભોજન કરવું નહિ. ૨૦. નિર્દોષ સ્થાન આસન, સ્ત્રી, પશુ, પંડગ રહિત સેવવા. ૨૧. ભલો કે ભુંડો શબ્દ, ૨૨. ભલો કે ભુંડો રૂપ, ૨૩. ભલો કે ભુંડો રસ, ૨૪. ભલો કે ભુંડો ગંધ ૨૫. સ્પર્શ પામી તેમાં આસક્ત રક્ત મોહીત ન થવું.
છcવીશ વસ્તુનું વર્ણs ૨૬ ધનવાન થવાના યોગો:
૧. પહેલાનો સ્વામી પહેલું હોય તો ધનવાન થાય. ૨. પહેલાનો સ્વામી બીજે હોય તો ધનવાન થાય. ૩. પહેલાનો સ્વામી નવમે હોય તો ધનવાન થાય. ૪. પહેલાનો સ્વામી દસમે હોય તો ધનવાન થાય. ૫. પહેલાનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૬. બીજાનો સ્વામી ૧લે હોય તો ધનવાન થાય. ૭. બીજાનો સ્વામી રજે હોય તો ધનવાન થાય. ૮. બીજાનો સ્વામી ૯મે હોય તો ધનવાન થાય. ૯. બીજાનો સ્વામી દસમે હોય તો ધનવાન થાય. ૧૦. બીજાનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૧૧. નવમાનો સ્વામી ૧લે હોય તો ધનવાન થાય. ૧૨. નવમાનો સ્વામી જે હોય તો ધનવાન થાય. ૧૩. નવમાનો સ્વામી નવમે હોય તો ધનવાન થાય ૧૪. નવમાનો સ્વામી ૧૦મે હોય તો ધનવાન થાય.
૧૦૨
કનકકૃપા સંગ્રહ