________________
૧૮. જે સાધુ પુસ્તક લખાવે તે પાસત્તો - પ્રવચન સારોધ્ધારમાં ૧૯. જે સાધુ શેષ કાળમાં માસ ઉપરાંત રહે તે પાસત્યો - કર્ણિકા તથા આચારાંગ સૂત્રમાં ૨૦. જે સાધુ સાધ્વી કે શ્રાવિકાનો પરિચય રાખે તે - દશવૈકાલિક તથા ગચ્છાચારપત્રાદિકમાં ૨૧. જે સાધુ ચેલા ચેલી શ્રાવક શ્રાવિકા ઘણો પરિવાર રાખે તે પાસત્નો - ઉપદેશ માળા ૨૨. જે સાધુ પુસ્તક પાના પાત્રા ઉપકરણો ઘણા રાખે તે પાસત્યો - નિશિથયુમાં બાવીસ સાથે વાદ કરવો નહિ: ૧. ધનવાન સાથે વાદ કરવો નહિ. ૨. બળવાન સાથે વાદ કરવો નહિ. ૩. કુટુંબી સાથે વાદ કરવો નહિ. ૪. તપસી સાથે વાદ કરવો નહિ. ૫. નીચ સાથે વાદ કરવો નહિ. ૬. અભિમાની સાથે વાદ કરવો નહિ. ૭. ગુરૂ સાથે વાદ કરવો નહિ. ૮. વીર (વડિલ) સાથે વાદ કરવો નહિ. ૯. ચોર સાથે વાદ કરવો નહિ. ૧૦. જુગારી સાથે વાદ કરવો નહિ. ૧૧. રોગી સાથે વાદ કરવો નહિ. ૧૨. કાંધી સાથે વાદ કરવો નહિ. ૧૩. જૂઠાની સાથે વાદ કરવો નહિ. ૧૪. કુસંગી સાથે વાદ કરવો નહિ. ૧૫. શીત લેશ્યાવાળા સાથે વાદ કરવો નહિ. ૧૬. તેજો લેશ્યાવાળા સાથે વાદ કરવો નહિ. ૧૭. રાજાની સાથે વાદ કરવો નહિ. ૧૮. દાનેશ્વરીની સાથે વાદ કરવો નહિ. ૧૯. જ્ઞાની સાથે વાદ કરવો નહિ. ૨૦. વેશ્યા સંગી સાથે વાદ કરવો નહિ. ૨૧. નારી સાથે વાદ કરવો નહિ. ૨૨. બાળક સાથે વાદ કરવો નહિ.
લેવીશ વસ્તુ વર્ણ ભાવ પૂજા ના ૨૩ પ્રકાર ૧. કરૂણાભાવ તે,
ન્યવણ, ૨. જિનગુણ તે જળ,
૩. યતના તે સ્નાન, ૪. નમ્રતા અંગલુછણું,
૫. ભક્તિ તે કેશર, ૬. શ્રધ્ધા ને વંદન,
૭. ધ્યાન તે રંગરોલ, ૮. તિલક તે શુધ્ધભાવ,
- ૯. સમાધિ તે પખાલ, ૧૦. સદ્ભાવતે આભરણ, ૧૧. નવવિધ બ્રહ્મચર્ય નવ અંગે પૂજા, કનકકૃપા ચંહ
૮૫